આ વાર્તામાં, એક મુસાફર પ્રકૃતિના એક સુંદર અને સંગીતમય વિસ્તારમાં પ્રવેશ કરે છે, જ્યાં પક્ષીઓના કલરવ અને નદીઓના વહેવા સાથે પ્રકૃતિ તેમને સ્વાગત કરે છે. તેઓ હિમાલયની સુંદરતા અને જંગલના અપ્રતિમ દ્રશ્યોમાં મગ્ન થઈ જાય છે. સૂર્યના ડૂબવા સાથે, સાંજના સમયમાં તેઓને ઘર તરફ પરત ફરતા લોકો અને પક્ષીઓના અવાજોની અનુભવ થાય છે. આ વિસ્તાર, જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે, જે 1936માં સ્થાપિત થયો હતો અને જેનો નામ બ્રિટીશ શિકારી જિમ કોર્બેટના નામે રાખવામાં આવ્યો છે. આ પાર્કમાં 600થી વધુ પક્ષીઓ, 488 જાતના વૃક્ષો અને વિવિધ પ્રાણીઓ જોવા મળે છે, અને આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. હિમાલયની પૃષ્ઠભૂમિ - કુદરતી સંગીતનો લયબદ્ધ લીસોટો એટલે જિમ કોર્બેટ નેશનલ પાર્ક Kaushik Ghelani (આરણ્યક) દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 15 1.4k Downloads 5.3k Views Writen by Kaushik Ghelani (આરણ્યક) Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આખા દિવસની મુસાફરી પછી એક એવા વિસ્તારમાં પ્રવેશ્યા જ્યાં પ્રકૃતિએ મારું સ્વાગત એક અલગ પ્રકારના સંગીતથી કર્યું. કોઇપણને પોતાના મોહપાશમાં જકડી લેવા સમર્થ એવી પ્રકૃતિ, પક્ષીઓના કલરવ અને મંદમંદ વહેતી કોસી નદીના પાણીનો રવ લયબદ્ધ રીતે મને હિમાલયના પાલવમાં એક બાળકની માફક આવકારી રહ્યો હતો. વિશાળકાય સાલના વૃક્ષો અને નાનકડો એવો વર્તુળાકાર રસ્તો પોતે જ મારી સાથે આંગળી પકડીને મુસાફર બનીને ચાલતો હોય એવું હું અનુભવી રહ્યો હતો. સુર્યના કિરણો ગાઢ જંગલને વીંધીને ધરણીને ચૂમી રહ્યા હોય એવુ અપ્રતીમ દ્રશ્ય જોઇ ને ઘડીભર માટે પણ છોડીને જવાનુ મન ન થાય. ક્ષિતિજ પર ડુબી રહેલા સૂરજના પ્રકાશથી સોનેરી રંગે રંગાયેલો રસ્તો More Likes This મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 દ્વારા Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 દ્વારા Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ દ્વારા SHAMIM MERCHANT દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા