આ વાર્તામાં એક ગામના બાળકના શહેરમાં આવવા અને નવી શાળા શોધવાના પ્રયાસોની કથા છે. ગામમાં મફત શાળામાં અભ્યાસ કર્યા પછી, શહેરમાં શાળાઓની ફી વિશે જાણીને તે મુશ્કેલીમાં પડે છે. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખતાં, બાળક અને તેના માતા-પિતા શાળાઓની શોધમાં નીકળે છે, પરંતુ દરેક શાળાની ફી તેમને ભારે લાગે છે. બાદમાં, બાળક એક વિશેષ શાળાની શોધ કરે છે, જે સાદી અને અનોખી લાગે છે. ત્યાં એ ગરજથી એડમિશન માટે જરૂરી દસ્તાવેજો પૂરા કરે છે, અને ફી માત્ર 1230 રૂપિયા છે, જે તેમના માટે સહજ લાગે છે. આ રીતે, બાળક નવી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે, જે તેને આશા અને નવા સંભાવનાઓ તરફ આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. ફ્રેંડલેસ ! Mahesh Gohil દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 8k 1.2k Downloads 3.1k Views Writen by Mahesh Gohil Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૦૧ ગર્લ ઓન લાસ્ટ બેન્ચ ! ગામડેથી શહેરમાં તો આવી ગયાં , પણ હવે યક્ષપ્રશ્ન એ હતો કે શાળા ગોતવી કેમ ? આમ તો શહેરમાં આવી ને શાળા કેમ ગોતવી એ પ્રશ્ન જ હાસ્યાસ્પદ કેવાય પણ ' આપણાં પ્રમાણે શાળા ' ગોતવી હોય ત્યારે આ પ્રશ્ન હાસ્યાસ્પદ નહીં પણ ખડમાંથી સોય ગોતવા જેવો વિકટ પ્રશ્ન બની જાય છે. કેમકે ગામડે તો દસમા સુધી મફત શાળા હતી પણ અહીં મફત શાળા અને એ પણ અગિયાર બારની ! રામ બોલો રામ ! ને...એ દસ બાય દસની બે ઓરડીમાં રહેતાં એ પાંચ સભ્યોના પરિવારમાં ઘમાસાણ શરૂ થઈ ગયું . દસમાની પરીક્ષા હજી More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા