"પસ્તાવાનાં આંસું" કહાનીમાં, લેખક એક પ્રવાસ દરમિયાન મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટમાં એક યુવતીને મળતા તેમના વચ્ચે એક આકર્ષક વાતચીત શરૂ થાય છે. યુવતીની સુંદરતા અને શોખીનતા લેખકને આકર્ષે છે, અને તેઓ એકબીજાને ઓળખતા જતા ખુશી અનુભવે છે. બંનેની વાતચીતમાં પોતાનું પરિચય આપે છે, જેમાં તેઓ પોતાના કુટુંબ અને વ્યવસાય વિશે વાત કરે છે. વિમાને પહોંચ્યા પછી, યુવતીને રિક્ષામાં જવું હતું, પરંતુ લેખક તેના માટે ગાડીમાં જવાની નક્કી કરે છે અને તેમને એકબીજાની સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળે છે. તેઓ વચ્ચેની આકર્ષણને લાગણીમાં બદલવાની આશા રાખે છે. આ કહાનીમાં સ્નેહ અને સંબંધોના વિકાસનું સુંદર ચિત્ર રજૂ થાય છે. પસ્તાવાનાં આંસું કુંજ જયાબેન પટેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 18.9k 1k Downloads 3.1k Views Writen by કુંજ જયાબેન પટેલ Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " પસ્તાવાનાં આંસું "મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટમાં એ મારી બાજુમાં બેઠી હતી એ, નમણી અને કામણગારી બ્રાઉનરંગની આંખો, અને એ આંખોમાંથી ઉભરાઈ જતું કાળું કાજળ, આઈપેન્સિલથી ચિતરાયેલી તલવારની ધાર માફકની આઈબ્રો, મોટું કપાળ, ચહેરો લંબગોળ, ગળામાં નાનું અમસ્તું સોનાનું ડોકિયું, કાળા ડિબાંગ ગળા સુધીનાં વાળ, આખા શરીરે નજર કરી તો સફેદ રંગનું શર્ટ અને બ્લુ જીન્સ માં જાણે કોઈ કંપનીની સેક્રેટરી લાગી રહી હતી. મને પણ છોકરી પ્રત્યે થોડું આકર્ષણ થયું. એક વખત બંન્નેની નજર એક થઈ ગઈ, એણે એક હળવું સ્મિત આપ્યું, ગુલાબી હોઠો વચ્ચે જાણે મોતીનાં દાણાં ગોઠવ્યા હોય એમ દુધની સફેદી પણ ઝાંખી કરી નાંખે એવા દાંત. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા