કથામાં સુભી પોતાના ઘરમાં સોફામાં બેઠા હતા અને રીમોટનું બટન દબાવવા માટે ઘણી કોશિશો કરી રહ્યાં હતાં, પરંતુ ટીવી ચાલુ ન થયો. તેમણે દરેક બટન દબાવ્યું, પરંતુ કેટલાક મજેદાર પરિસ્થિતિઓમાં તેઓને જાણ થઈ કે રીમોટ ખોટી દિશામાં પકડાયો હતો. સુલુ, જેનું નામ તેમના પોમરેનિયન ડોગી માટે નથી પરંતુ ગોરધન માટે છે, તેમણે કહ્યું કે ટીવીની મુખ્ય સ્વિચ ચાલુ કરવી પડશે. સુભી ગુસ્સામાં આવી ગયા અને તેમના પતિને મદદ કરવાની જરૂર પડી. આ કથા સામાન્ય જીવનની મજેદાર પળોને દર્શાવે છે, જ્યાં ટેકનોલોજીના ઉપયોગમાં થતી સરળ ભૂલો અને પતિ-પત્નીના સંબંધોની મીઠી મજાકની વાત છે. બુધવારની બપોરે - 27 Ashok Dave Author દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 20 1.3k Downloads 3.7k Views Writen by Ashok Dave Author Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઇ રીસ્પૉન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર માર્યું, કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય! ખખડાવી હલાવી પણ જોયું. ત્યારે ખબર પડી કે, રીમોટ ઊંધું પકડ્યું છે. રીમોટનો એક ખૂણો કાનમાં ખંજવાળ્યો. મીઠું લાગતું હતું ને મજો ય પડતો હતો. રીમોટને સોફાની ધાર ઉપર લૂછીને ફરી એક વાર બટન દબાવ્યું. કાંઇ ન થયું. બાજુમાં વૅફર્સની ડિશ પડી હતી એ મન્ચિંગ ચાલુ હતું, એમાં તો એક વખત વેફર્સનું પૅકેટ પણ રીમોટ સમજીને કચડડડ્ડ...દબાવાઇ ગયું, પણ એનો ય રીસ્પૉન્સ આવતો નહતો. એણે ફરીથી બટન દબાવ્યું, આ વખતે જરા ભાર દઇને.....ટીવીએ જવાબ ન આપ્યો. Novels બુધવારની બપોરે ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર... More Likes This દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1 દ્વારા bharat chaklashiya નવીનનું નવીન - 1 દ્વારા bharat chaklashiya સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2 દ્વારા yeash shah મુંબઈ દર્શન (હાસ્ય કથા ) દ્વારા vansh Prajapati ......vishesh ️ જિલ્લા કચેરીની સેર દ્વારા vansh Prajapati ......vishesh ️ મારા બાપા ઉર્ફે પપ્પા દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા