khalipo book and story is written by Nimisha Dalal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. khalipo is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ખાલીપો નિમિષા દલાલ્ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 19 878 Downloads 3.6k Views Writen by નિમિષા દલાલ્ Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દૂરતા છે એટલી તારી હવે , આવવા છે જ ક્યાં રસ્તા મને. એણે બારીનો પરદો હટાવ્યો ને સુર્યપ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો. એની નજર બહાર સ્વીમીંગપુલ તરફ ગઈ. પુલમાં પાણી નહોતું. એ દોડી… નળમાં પાઈપ લગાવી પુલ ભરવા નળ ખોલ્યો પાઈપમાં પાણી નહોતું આવતું એટલે કશાકાકાને બૂમ મારવા મોં ખોલ્યું પણ અવાજ ન નીકળ્યો.. એણે શંકરને અને પછી બંસરીને પણ બૂમ મારી જોઈ પણ અવાજ કોણ જાણે ક્યાં જતો રહ્યો હતો ?... એનું ગળુ સુકાતું હતું એ પાણી પીવા રસોડા તરફ જવા ગઈ પણ પગ જમીનમાં જડાઈ ગયા હતા ને એ ત્યાંજ ફસડાઈ પડી. પડવાની સાથે જ અલ્પના સફળી જાગી More Likes This હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ દ્વારા Jagruti Vakil ગુરુપૂર્ણિમા દ્વારા Ashish એક લડત પોતાના અધિકારો માટે... - 1 દ્વારા શૈમી ઓઝા લફ્ઝ,મીરાં નીલમ સંજીવ રેડ્ડી દ્વારા Jagruti Vakil તારી પીડાનો હું અનુભવી - ભાગ 1 દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા