સ્વપ્નમાં, એક શાંત અને નિર્જન રસ્તા પર, રાતનું અંધારું અને પવનની ધીમી સ્નિગ્ધતા હતી. એકલતા અને ભયનો અનુભવ થતો હતો, જ્યારે અંધારામાંથી અચાનક અવાજો આવવા લાગ્યા. એક દિશાથી ભૂખ્યા કુતરાના રોવાના અવાજે મનમાં ડર ઉદભવ્યો. દરમિયાન, એક સુંદર સ્ત્રી છેક મારી પાછળ આવી ઊભી થઈ, જેની સુંદરતા અને આકર્ષણે મને મોહિત કરી દીધું. તેણીનો ધીરો સ્વર અને આકર્ષક દેખાવ મને આકર્ષે છે. તેણીએ મારી સાથે વાત કરી, જ્યારે હું ગામ તરફ જવાના વિશે વાત કરતો હતો. આ કથા અનિશ્ચિતતાનો અનુભવ અને નમ્ર મોહનના ગૂઢ લાગણીઓના વાતાવરણમાં છે. સ્વપ્ન જોષી ચિંતલ દ્વારા ગુજરાતી વાર્તા 10.2k 1.5k Downloads 3.6k Views Writen by જોષી ચિંતલ Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્વપ્ન.?????નિરવ રસ્તાપર એક પણ વાહનની કે, કોઈ વ્યક્તિની અવર- જવર ન્હોતી, શાંત રાત્રી બેધડક વધી રહી હતી પવન મંદ સ્નિગ્ધ ! ધીમી ગતિએ વ્હાતો હતો, અંધારામાં વૃક્ષો ઘેરા દિશતા હતા, રસ્તાની બન્નેબાજુ લેમ્પપોસ્ટ હતા; પણ ત્યાં લાઈટની ગેરહાજરી હોવાથી ભયાવહ અંધારું મને અકળાવી રહ્યું હતું, ચિબરીનો અને કંસારી અવાજ ડરને વધારતો હતો, ક્યાંક આઘેથી ભૂખ્યા કુતરાનો રોવાનો અવાજ સ્પષ્ટ અને ગંભીરતાથી સાંભળી શકાય તેવો આવતો હતો, હું ધીમા પગલે મક્કમ ગતિએ ઘર તરફ જઈ રહ્યો હતો, પાકી સડક પુરી થઈ ને એક બન્ને બાજુ ઘેઘુર વૃક્ષો વાળો કાચો કેડીદાર રસ્તો આવ્યો હું એ ઉબળ ખાબળ રસ્તે ભય સાથે ચાલ્યે જવ More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા