આ વાર્તામાં એક વ્યક્તી નર્સરીમાંથી બહાર નીકળીને ગરમીમાં આગળ વધી રહી છે. તે રણપ્રદેશમાં ઉછર્યા છે, પરંતુ હાયર એજ્યુકેશન માટે અમદાવાદ અને પછી દિલ્હી ગયા છે. તે ગરમીને અનુભવે છે અને એપ્રિલ-મેના તાપમાં બહાર નીકળવું મુશ્કેલ લાગે છે. ગામની પરિસ્થિતિને વર્ણવતા, તે જણાવી શકે છે કે અહીંની જનતા રુક્ષ અને કઠોર છે, પરંતુ તેઓ તેમની જમીનને પ્રેમ કરે છે. તે અહીંની આગભરી જમીન વિશે વિચારે છે અને શાંતિનો અનુભવ કરે છે, પરંતુ જંગલ સાથે એક તણાવ અને ભય પણ છે. ગામની મૌલિકતા અને 1971 ના યુદ્ધમાં પાકિસ્તાનથી આવેલ સોઢાઓની અસર પણ દર્શાવવામાં આવી છે, જ્યાં લોકો એકબીજા સાથે અંતર રાખે છે. અંતે, તે ત્રણ ચાર યુવાનોને જોઈને આશ્ચર્યમાં પડે છે, જે તેમની નજીક આવીને પૂછે છે - "કયાં થી આવો છો..?" અને આ સવાલ તેને ગુસ્સામાં મૂકે છે. મરુભૂમીની મહોબ્બત - 6 Shailesh Panchal દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 17.4k 1.9k Downloads 4.2k Views Writen by Shailesh Panchal Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન @@@@@ ભાગ : 6 @@@@@ હું નર્સરી ની બહાર નીકળ્યો ત્યારે એ જ આગ ઓકતી ગરમી શરૂ થઈ હતી. સાચું કહું તો મે છેલ્લા કેટલાક વર્ષો અમનચમન મા વીતાવ્યા હતાં. મારો ઉછેર રણપ્રદેશ મા થયો છે અને મે ગ્રેજયુએશન પણ રાધનપુર કોલેજ થી કર્યું હતું.. એટલે, રણ તો મારા અસ્તિત્વ સાથે જોડાઈ ગયું હતું. આમ છતાં, મારે હાયર એજયુકેશન માટે અમદાવાદ જવુ પડેલું અને ત્યાં થી ક્રાઈમ બ્રાન્ચ ની સ્પેશિયલ એકઝામ અને ટ્રેનીંગ માટે દિલ્હી.... એટલે, રણ છૂટી ગયું હતું અને હું અલગ જ પરિવેશમાં વિચરતો થયો.એટલે જ આ ગરમી મને દઝાડી રહી હતી. મારા હાથરુમાલ વડે હું Novels મરુભૂમી ની મહોબ્બત *****@@@@@@ ભાગ 1 @@@@@@****હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો કદાચ રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણ... More Likes This સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા