આ કથામાં વિનય એક વૃદ્ધ મહિલા વિશે જાણે છે જેનું અવસાન થયું છે. વિનય, રમેશ અને દિનેશ આ મહિલાના વિશે વધુ જાણવા કાફેમાં પાનવાળાને પુછે છે. પાનવાળો જણાવે છે કે મહિલાનું નામ જીવી બેન હતું અને તે વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. આ મહિલાનું અવસાન અચાનક થયું, અને તેના પરિવારમાં કોઈ ન હોવાથી આજુબાજુના લોકોને અંતિમ વિધિ કરવા માટે એકત્રિત થવું પડ્યું. રમેશ અર્જુનને માહિતી આપીને વધુ તપાસ કરવા જવા તૈયાર થાય છે. પાનવાળો આ મહિલાની જીવનશૈલી અને તેના અવસાનની વિગતો પણ જણાવી રહ્યો છે, જે તેમને વધુ તપાસ કરવા પ્રેરિત કરે છે. પ્રેમ કે પ્રતિશોધ - 7 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 123.8k 3k Downloads 4.6k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-7(આગળ તમે જોયું કે વિનય કેફે શોપની બહાર એક મહિલાને જોઈ છે પણ એના વિશે કોઈને જાણ ન કરવાનું નિર્ણય કરે છે. બીજા દિવસે કોલેજે જઈ તેના મિત્રોને અર્જુને બતાવેલ વિડિઓ વિશે વાત કરે છે.રમેશ અને દિનેશ વૃદ્ધ મહિલા વિશે તપાસ કરતાં કરતાં એક પાનવાળા પાસે પહોંચે છે.)હવે આગળ....પાનવાળાની વાત સાંભળીને બંને ને આશ્ચર્ય થાય છે.દિનેશ પૂછે છે,“રહેતા હતા એટલે?"પાનવાળાએ જવાબ આપ્યો,“સાહેબ, રહેતા હતા એટલે કાલે સાંજે જ તેમનું અવસાન થયું. તેમના પરિવારમાં કોઈ ના હોવાથી આજુબાજુના લોકોએ જ તેમનું અંતિમ સંસ્કાર કર્યું."તેની વાત સાંભળી રમેશ અને દિનેશ વિસ્મયતાથી એકબીજા સામે જુવે છે.રમેશે પૂછ્યું,“આમ અચાનક અવસાન વાત કઈ Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા