ઓપન માઇક ઇવેન્ટમાં ઘણા લોકોની પ્રદર્શન બાદ, લેખકને તેમના પરફોર્મન્સ માટેનું અનુરોધ મળ્યું. આ ઇવેન્ટ નવા કવિઓ અને લેખકોને પ્રોત્સાહિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં લેખક એક નિયમિત સભ્ય હતો. જ્યારે એન્કરે લેખકનું નામ બોલાવ્યું, ત્યારે પ્રેક્ષકો ઉત્સાહથી તાળીઓ પાડી. લેખકએ પોતાનું સ્વાગત સ્વીકારીને કહ્યું કે તેઓ "મૉબ લિંચિંગ" નામની વાર્તા રજૂ કરશે. તેમણે એક ન્યૂઝ પેપરમાં લખેલા એક દ્રષ્ટાંત વિશે ચર્ચા કરી, જેમાં મૉબ લિંચિંગની એક ઘટના વર્ણવવામાં આવી હતી, જેમાં ભીડે શંકાસ્પદ લોકો પર હુમલો કર્યો હતો. લેખકએ આ ઘટના અંગેના કાયદાની ખામી વિશે વિચારીને આ અંગે વધુ જાણકારી મેળવવાનો નિણય કર્યો અને પોતાના મિત્ર સુબોધ સાથે આ મુદ્દે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મૉબ લિંચિંગ Love Sinha દ્વારા ગુજરાતી વાર્તા 5.5k 833 Downloads 2.5k Views Writen by Love Sinha Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઓપન માઇકને શરૂ થયાને કલાકથી વધું સમય થઇ ગયો હતો. ઘણા બધા સરસ મજાના લોકોને સાંભળ્યા પછી મારા પરફોર્મન્સને હવે થોડી જ વાર હતી. એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા અવારનવાર નવા કવિઓ, લેખકોનો ઉત્સાહ વધારવા આવી ઓપન માઇક થતી રહેતી. હું ઘણા સમયથી આ સંસ્થાના ઓપન માઇકનો રેગ્યુલર સભ્ય રહ્યો હોવાથી આયોજકોના પ્રત્યક્ષ સંપર્કમાં હતો. ઉપરાંત અહીંના ઘણા લોકો મારી લેખનકળાથી સુપરિચિત હતા. આમ સાચું કહું તો અન્ય લેખકો અને વાંચકોના સહકારથી જ હું અહીં સુધી પહોંચ્યો હતો.એન્કરે મારા નામનો ઉલ્લેખ કરતા જ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે સહર્ષ એને વધાવી લીધું. હૉલ આમતો ઘણો મોટો હતો પણ ઉત્સાહીત લોકોનો તાળીઓનો અવાજ More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા