આ વાર્તા ધનાબાપા વિશે છે, જે ગામમાં પૂજાતા વડીલ છે. તે દુઃખમાં છે કારણ કે તેમના ઘરમાં તાજેતરમાં દુઃખદ ઘટના બની છે. ધનાબાપાનો મોટો દીકરો નરેશ, જે સુથારીનો વેપાર કરે છે, ઘરે આવીને એક મોટો લીમડો કાપવાની વાત કરે છે, પરંતુ ધનાબાપા આ ઝાડ કાપવા માટે વિરોધ કરે છે, કારણ કે તે માનતા છે કે ઝાડ પણ જીવ છે. નરેશ ધંધા માટે લાકડાંની જરૂરિયાત જણાવે છે, પરંતુ ધનાબાપા કહે છે કે ઝાડને કાપવાથી જીવને નુકસાન થાય છે. બંને વચ્ચે આ મુદ્દે ચર્ચા થાય છે, જ્યાં ધનાબાપા ઝાડની કિમત અને જીવનની અગત્યતા વિશે પોતાના વિચારો રજૂ કરે છે. રિઝશે મારો નાથ Vipul Koradiya દ્વારા ગુજરાતી વાર્તા 7.7k 1.6k Downloads 4.4k Views Writen by Vipul Koradiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "ધનાબાપા, ઉપરવાળાની હામે આપડું કાંઈ હાલે કે ?" શું બોલવું તે ન સમજાતા સરપંચે આશ્વાસનનાં બે શબ્દો ઉચ્ચાર્યા. ધનાબાપા હાથબ ગામનાં પાંચમાં પૂછાતા અને પૂજાતા, નામાંકિત વડીલ છે. સૌની સાથે રહી સૌને સુખી અને હસતાં જોનારા ધનાબાપાનાં ઘરે છેલ્લા દસ દિવસથી દુઃખાના ઓળા ઉતારી પડ્યાં છે. ગામથી થોડું દૂર ધાનાબાપાનું ખેતર. જ્યાં ઉચાં પડથારના હારબંધ ચાર મકાન, ને ફળિયામાં રસોડું. ફળિયું સરસમજાનાં ફૂલછોડથી શોભી રહ્યું છે. ધનાબાપાને બે દીકરા અને એક દીકરી. સૌથી મોટા દીકરા નરેશને ગામમાં જ મુખ્ય બજારે સુથારી કામની દુકાન છે. બારી, બારણાં અને સર્નિચરનો સારો કારીગર. લાકડાં વેરવાનો બેન્સો પણ છે. ઘરમાં મોટો હોવાનાં નાતે ઘરની More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા