આ કથામાં નગ્નતા અને ફૅશન વિશે ચર્ચા કરવામાં આવી છે. લેખક કહે છે કે નગ્નતા માત્ર વસ્ત્ર વગર હોવાને જ નથી કહેવામાં આવતી, પરંતુ તે માટે આસપાસ કોઈના હાજર હોવું જરૂરી છે. નિર્જન ટાપુ પર રહેવાવાળો માણસ પણ નગ્ન નથી ગણાતો, કારણ કે ત્યાં જોવાવાળું કોઈ નથી. આંબો, રાતરાણી, અને અન્ય પ્રાણીઓ નગ્ન હોવા છતાં, માનવજાત જ આ આવરણનો ઉપયોગ કરે છે. માનવજાતના વસ્ત્રો તેમની સૌન્દર્યને વધારવા માટે કે કુરુપતા છુપાવવા માટે છે? લેખક કહે છે કે માણસ સ્વભાવથી આવરણપ્રેમી રહે છે, જે તેમના વ્યક્તિત્વને છુપાવવા કે સુધારવાને લગતું છે. ટહુકો - 16 Gunvant Shah દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 9.5k 1.7k Downloads 5.6k Views Writen by Gunvant Shah Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી રીતે ગણાય ? કોઈ નગ્ન થઈ શકે તે માટે આસપાસ બીજી કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. નગ્નતા, જોનાર વગર ટકી નથી શકતી. ફૅશન અને નગ્નતા બન્ને સમાજ માટે જરૂરી છે. રોબિન્સન ક્રુઝો નિર્જન ટાપુ પર માત્ર દિશા ઓઢીને ફરે તોય નગ્ન ન ગણાય. જ્યાં જોવાવાળું કોઈ હાજર નથી પછી પ્રશ્ન જ રહેતો નથી. Novels ટહુકો આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એકનું એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તે... More Likes This Mindset - 2 દ્વારા Sahil Patel The Glory of Life - 1 દ્વારા Sahil Patel સિગ્નેચર નો સસ્પેન્સ... - 1 દ્વારા Ankit K Trivedi - મેઘ મુસાફિર હો યારો દ્વારા Mital Patel નવ - કિશોર - 1 દ્વારા Ashish બૂમરેંગ ફિલોસોફી દ્વારા Mital Patel પ્રશ્તાવના વગરનું પુસ્તક - 1 દ્વારા Rutvik બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા