પાઠક સાહેબે જ્યારે જોયું કે જે.ડી. સાહેબ આજે ઉદાસ દેખાઈ રહ્યા છે, તો તેમણે પુચ્છ્યું કે તે સારું છે ને. જે.ડી. સાહેબની આંખોમાં આંસુઓ હતાં, જે તેમણે છુપાવવાનો પ્રયાસ કર્યો. તે એક અંગ્રેજી શિક્ષક છે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. આજે, જ્યારે તેમણે 'મા' વિશે નિબંધ લખવા માટે વિદ્યાર્થીઓને કહ્યું, ત્યારે એક વિદ્યાર્થીએ રડતા કહ્યું, "મારી પાસે 'મા' નથી." આ સાંભળીને જે.ડી. સાહેબ ખૂબ જ આઘાતમાં આવ્યા. તેઓને સમજાયું કે વિદ્યાર્થીઓની માતાઓની યાદમાં લાગણીઓ છે, જે તેમને ઉદાસ બનાવી રહી છે. આ ઢગલા ભાવનાઓને લઈને, તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું અને તેમની માતાની મહત્વતાને સમજાવ્યો. ઓહ ! માય મધર... Vipul Koradiya દ્વારા ગુજરાતી વાર્તા 12 1.2k Downloads 4.8k Views Writen by Vipul Koradiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "કેમ આજે થોડા ઉદાસ દેખાવ છો ? તમારી તબિયત તો સારી છે ને ?" પાઠક સાહેબે સહજભાવે પ્રશ્ન કર્યો. અચાનક પાઠક સાહેબના આ પ્રશ્નથી થોડા ચોંકી ગયેલા જે.ડી.સાહેબે ચહેરાનો ભાવ છુપાવવા હોંઠ પર સ્મિત લાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. ત્યારબાદ જે.ડી.સાહેબને તેની છીપશી આંખોમાં આવેલા મોતીશા આંસુનું જ્ઞાન થયું. તે મોતી ફર્શ પર પડીને ફૂટી જવાનો ડર હોય કે પછી પાઠક સાહેબ જોઈ જશે એ ડરથી તેને લૂછવા માટે ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢ્યો. તેમણે રૂમાલ વડે આંસુ એ રીતે લૂછી લીધા જાણે હંસલી ચપચપ મોતી ચણી ગઈ. જે.ડી. ચુડાસમા સાહેબ પૂરા પાંચ ફૂટ બે ઇંચના અને ખડતલ બાંધાના. તેમની ઉંમર પાંત્રીસ More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા