રણમાં ખીલ્યું ગુલાબ - 13 Sharad Thaker દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો રણમાં ખીલ્યું ગુલાબ - 13 Ran Ma khilyu Gulab - 13 book and story is written by Dr. Sharad Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ran Ma khilyu Gulab - 13 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રણમાં ખીલ્યું ગુલાબ - 13 Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા (217) 9.9k 15.1k કુબેરચંદ માસ્તરનો દીકરો મયંક સોફ્ટવેર અન્જિનિયર બનીને ઇંગ્લેન્ડમાં સ્થાઇ થઇ ગયો અને મિકી બની ગયો. એની પત્ની સરયુ બની ગઇ સિલ્વીયા. પંદર વર્ષના પશ્ચિની વસવાટ પછી એને યાદ આવ્યું કે એના બંને બાળકોએ તો હજુ સુધી ઇન્ડિયા જોયું જ ...વધુ વાંચોએણે અમદાવાદ ફોન કરી દીધો, “પપ્પા, હેપી અને લવલી વર્લ્ડ ટુર ઉપર નીકળ્યા છે. એક વીક પછી અમદાવાદ પહોંચશે. ફરીથી ક્યારે આવશે એની તો મનેય ખબર નથી. પણ હું ઇચ્છું છું કે તમે એમને સારું-સારું ખવડાવજો, પીવડાવજો અને ઘૂમાવજો. કદાચ બીજી વાર ઇન્ડિયા આવવાનું એમને મન થશે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રણમાં ખીલ્યું ગુલાબ - 13 રણમાં ખીલ્યું ગુલાબ - નવલકથા Sharad Thaker દ્વારા ગુજરાતી વાર્તા (6.9k) 429.4k 673.4k Free Novels by Sharad Thaker બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ