આ કથામાં ત્વરિત અને છપ્પન નામના બે પાત્રો છે, જેમણે એક અજાણ્યા સ્થળે બેઠા છે અને તેમની વાતચીતમાં તણાવ અને શંકા પ્રગટ થાય છે. ત્વરિત ડિંડોરી જવાના પોતાના યોજના વિશે વાત કરે છે, અને છપ્પનને તેની બોલેરો વિશે પૂછે છે. બંને જણા કોઈ મુશ્કેલીમાં છે, તે માટે છપ્પને ભાગવાનો પ્રયાસ ટાળવો જોઈએ એવું મનમાં વિચાર્યું છે. ત્વરિત છપ્પનને સલાહ આપે છે કે તેઓ બંને થોડી ઊંઘ લે અને પછી શું કરવું તે વિચારશે. ત્વરિત અને છપ્પન વચ્ચે મજાક અને વ્યંગ્યથી ભરેલી વાતચીત થાય છે, જે તેમની પરિસ્થિતિની ગંભીરતાને થોડું હળવું બનાવે છે. 64 સમરહિલ - 11 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 357.6k 11.4k Downloads 15.3k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કેટલીય વાર સુધી બંને એ જ સ્થિતિમાં બેઠા રહ્યા અને બેબાકળી બનેલી મૌન સ્તબ્ધતા ઓરડાના સન્નાટામાં ફરતી રહી. છેવટે ત્વરિતે શરીર લંબાવતાં મૌન તોડયું, 'ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે. ઘડીક સૂઈ જા... મારે સવારે ડિંડોરી જવું પડશે.' છપ્પને જવાબ ન વાળ્યો પણ તેને ત્વરિતે 'ડિંડોરી જવું પડશે' એમ કહ્યું એથી એ એટલું સમજાઈ ગયું કે તેઓ અત્યારે ડિંડોરીમાં તો નથી જ. તેને એ પણ સમજાતું હતું કે, ત્વરિત અહીં મૂર્તિઓનો અભ્યાસ કરવા નિયમિત આવતો હતો એટલે મૂર્તિ ચોરાયા પછી તે ગેરહાજર હોય એથી શંકા તેના પર જ જાય. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા