આ ભાગમાં, એક તાત્કાલિક અને ભયજનક ઘટનાનો વર્ણન કરવામાં આવ્યો છે, જ્યાં હોસ્પિટલમાં રાઇફલની ગોળીઓથી ચાર લોકોનું મૃત્યુ થાય છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. અભીમન્યુ એ ઘટના સ્થળે દોડે છે, પરંતુ હુમલાના શિકારને બચાવી શકાતું નથી. એક ઘાયલ યુવક, જેમણે અભીમન્યુને ઓળખ્યો, તે પોતાની અંતિમ શ્વાસોમાં 'રક્ષા' અને 'ગોલ્ડન બાર' નામોના શબ્દો ઉચ્ચારે છે. આ નામો અભીમન્યુને ચિંતામાં મૂકે છે, કારણ કે તે જાણે છે કે આ યુવક તેની બહેનને ઓળખતો હતો. હોસ્પિટલમાં ભય અને અવ્યવસ્થા ફેલાઈ જાય છે, જ્યાં તમામ લોકો આ દુર્ઘટના વિશે જાણકારી મેળવવા માટે વ્યાકુલ છે. અંગારપથ ભાગ-૯ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 281 7k Downloads 10k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંગારપથ ભાગ-૯ સમગ્ર ઇલાકામાં સ્તબ્ધતાં પ્રસરી ગઇ. એકાએક જ બધું હાઇ એલર્ટ પોઝીશનમાં મુકાઇ ગયું. હોસ્પિટલ જેવી જાહેર જગ્યામાં સરેઆમ રાઇફલો ધણધણી હતી એ કોઇ સામાન્ય ઘટનાં નહોતી. ચાર ચાર લાશો ઢળી હતી અને એક વ્યક્તિ હજું ગંભીર હાલતમાં કણસી રહ્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ અને રેસીડન્ટ ડોકટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને રીસેપ્શન હોલનો માજરો જોઇને ઠરીને ઉભા રહી ગયાં હતાં. ભયાવહ આતંકનું મોજું ત્યાં પ્રસરી ચૂકયું હતું. અભીમન્યુ વાન પાછળ દોડયો તો ખરો પરંતુ એ ઔરત અને તેનો સાગરીત ત્યાંથી ભાગી છૂટવામાં સફળ નિવડયાં. નિરાશ થઇને હાથ મસળતો તે પાછો રીસેપ્શન એરીયામાં આવ્યો. તે સીધો જ Novels અંગારપથ અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાન... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા