કાલ ચૌદશ - A Story Of Revenge - 1 Appy Shingala દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો કાલ ચૌદશ - A Story Of Revenge - 1 કાલ ચૌદશ - A Story Of Revenge - 1 Appy Shingala દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (90) 893 2.7k જય માઁ ખોડીયારપ્રસ્તાવના મને પહેલેથી વાંચવાનો ખુબજ શોખ. એમા પણ હોરર,થ્રીલર,સસ્પેન્સ,ક્રાઈમ એ પહેલેથી જ મારા પસંદગીના વિષયો રહ્યા છે. ઈતીહાસ અને લોક સાહિત્ય તો અતી પ્રીય. આ હોરર નોવેલ લખવાનો મારો પહેલો પ્રયાસ ...વધુ વાંચોતો આવો મારી આ પહેલી હોરર નોવેલ વિશે થોડું જણાવી દઉં. ભારત એક અતી અર્વાચીન દેશ છે. જેના ઈતીહાસમાં અનેક ઋષિમુનીઓ, દેવી-દેવતા, યોધ્ધાઓ, ભારતની મહાન સતીઓ, પીર-ઓલીયા જેવા અનેકના શૌર્યગાથા અને પરચાઓ નો સમાવેશ થાય છે. ભારત એ ભુમી છે. જ્યાં બાળભક્ત પ્રહલાદ ને બચાવવા માટે સ્વયંસ્વય ભગવાન નારયણને પણ પ્રુથ્વી પર આવવું પડ્યુ હતું. અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાલ ચૌદશ - A Story Of Revenge - 1 કાલ ચૌદશ- A Story Of Revenge - નવલકથા Appy Shingala દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (167) 1.7k 5.9k Free Novels by Appy Shingala બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Appy Shingala અનુસરો