પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-5 Bipin patel વાલુડો દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-5 પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-5 Bipin patel વાલુડો દ્વારા ગુજરાતી કવિતાઓ 319 782 પ્રણયનું પ્રાગટ્યભાગ- 5બિપીન એન પટેલ(વાલુડો)અનુક્રમણિકાહ્રદય દ્વારહ્રદયની વ્યથાક્યાં કોઈ વ્યવહાર હતોતારી અનુભૂતિતો એ કેમ શક્ય બને?પિયુની યાદને સમાવી છેપ્રણયની કોઈ રીત નથીવાતોના વાવેતરભીંજાતું બદનમોંઘેરી મિત્રતાહ્રદય દ્વારવસાવી તમારા દીલમાં હવે આમ તરછોડો નહી,વરસાવી તમારો પ્રેમ હવે આમ તડપાવશો નહી.તમારા દરેક શબ્દથી ...વધુ વાંચોછે આ દીલની ધડકન,તમારા શબ્દોને મૌન કરી આમ અજમાવશો નહી.નીખરે છે મારુ અસીમ સૌંદર્ય તમારા હાસ્યથી,હવે મુખ ફેરવી તમારુ, આ રૂપને મુરઝાવશો નહી.તરસી રહી છે આંખો, તમારી ક્ષણીક ઝલક માટે,આમ અંતર બનાવી હવે આંખોને તરસાવો નહી.તન મન મથી રહ્યુ છે પામવા તમારા અસ્તિત્વને,બંદ કરી હ્રદયના દ્વાર, આ વાલુડાને મારશો નહી.હ્રદયની વ્યથાહવે ધડકનો પણ ધીમી પડી રહી છે,આમ વારે વારે તને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રણયનું પ્રાગટ્ય - નવલકથા Bipin patel વાલુડો દ્વારા ગુજરાતી - કવિતાઓ (47) 2.3k 7.7k Free Novels by Bipin patel વાલુડો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Bipin patel વાલુડો અનુસરો