આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે, જેમાં લેખક વરૂણ પટેલ પોતાનું અનુભવ શેર કરે છે. તે લાઈબ્રેરીમાં જઈને એક રસપ્રદ પુસ્તક "કમજોરી કે તાકાત" વાંચવા લાગે છે, જે વિજયની આત્મકથા છે. વિજય આ પુસ્તકમાં કહે છે કે કોઈ વ્યક્તિ કમજોર નથી, પરંતુ દરેકમાં છુપાયેલી તાકાત હોય છે. તે મનુષ્યની માનસિક અને શારીરિક શક્તિને સમજાવે છે અને કહે છે કે જે કમજોરી આપણે અનુભવે છીએ, તે ખરેખર તાકાતનો એક બીજ છે. વિજય, જે B.Sc. પૂરું કરે છે, પોતાની જાતને નિર્બળ માનતો છે, ખાસ કરીને કિશન જેવો મિત્ર હોવાને કારણે, જે તેની હારથી ખુશ થાય છે. કિશન એક દુશ્મન જેવો છે અને વિજય તેના સામે લડી શકતો નથી. આ વાર્તામાં કોઈ સસ્પેન્સ કે કોમેડી નથી, પરંતુ લોકોની અંદર રહેલી તાકાતને ઓળખવાનો પ્રયાસ છે. કમજોરી કે તાકાત VARUN S. PATEL દ્વારા ગુજરાતી પ્રેરક કથા 28.6k 2.5k Downloads 6.5k Views Writen by VARUN S. PATEL Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ->શરૂઆત આ વાર્તા કાલ્પનિક છે વાસ્તવિક જીવન સાથે આનો કોઈ સબંઘ નથી. કાલ્પનિક વાર્તા ની શરૂઆત હેલ્લો હુ એક નાનકડો લેખક છુ. વરૂણ પટેલ મારૂ નામ છે. સ્વભાવિક છે કે લેખક છુ એટલે પુસ્તકો વાચવાનો તો શોખ હોય જ એટલે હુ રજા ના દિવસે મારા નાનકડા શહેર મા આવેલી લાઈબ્રેરી એ પહોચ્યો. ત્યા પહોચતા જ મને ધન કરતા પણ વઘારે કિંમતી અઢળક પુસ્તકો નો ભંડાર દેખાયો. કબાટમાં સજાવેલી કિતાબો જોતા જોતા હુ આગળ વધ્યો અને થોડોક અસમંજસ મા મુકાયો કે મારે કઈ બુક વાચવી. એટલે ત્યા બેઠેલા લાઈબ્રેરિયન ની નજર મારા પર પડી અને More Likes This માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth Young Generation દ્વારા Ashish Management Lesson from Home by IMTB દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા