આ વાર્તામાં "ભેદી ટાપુ" ના ત્રીજા ખંડમાં, ગ્રેનાઈટ હાઉસના લોકો નેમોનું અવસાન પામ્યા પછી એક સંકટમાં છે. તેઓ વહાણ બનાવવાનો કાર્ય ઝડપથી કરી રહ્યા છે, કારણ કે ટેબોર ટાપુ પર જવા માટે માર્ચમાં વહાણ તૈયાર કરવાની જરૂર છે. 1869ના જાન્યુઆરીમાં એક જોરદાર તોફાન આવે છે અને હર્બર્ટે જ્વાળામુખીમાંથી ઉડી રહેલા ધુમાડાને જોયા પછી, હાર્ડિંગ ચેતવણી આપે છે કે આફત આવી રહી છે. ખલાસી આ ઘટનાને હળવી રીતે લે છે, પરંતુ હાર્ડિંગને સિગ્નલનો ગંભીર ખ્યાલ છે કે જ્વાળામુખી ફાટવાથી ધરતીકંપ આવી શકે છે, જેનાથી ગંભીર પરિણામો થઈ શકે છે. આ સંજોગોમાં, તેઓએ સજાગ રહેવાની જરૂર છે. ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 18 Jules Verne દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 317.2k 8.7k Downloads 14.3k Views Writen by Jules Verne Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારે નવ વાગ્યે બધા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યાં. રસ્તામાં કોઈ કંઈ બોલ્યું નહીં. 15મી ઓકટોબરની રાત્રે જોયેલા દશ્યે તેમના મનનો કબજો લીધો હતો. કપ્તાન નેમો અવસાન પામ્યા હતા. તેણે સબમરીન સાથે જળસમાધિ લીધી હતી. મુશ્કેલીની વખતે અણધારી મદદ કરનાર નેમો હવે આ દુનિયામાં ન હતા. વહાણ બનાવવાનું કામ ઝડપભેર ચાલવા લાગ્યું. હાર્ડિંગ હવે એ કામમાં પહેલાં કરતાં વધારે સમય આપવા લાગ્યો. ભવિષ્યમાં શું બને તે કહી શકાય તેમ ન હતું. ટેબોર ટાપુએ જવું હોય તો માર્ચની શરૂઆતમાં વહાણ તૈયાર થઈ જાય તે જરૂરી હતું. હજી પાંચ મહિના હાથમાં હતા. પણ સમય વેડફવો પોષાય તેમ ન હતું. Novels ભેદી ટાપુ ૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના... More Likes This શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા