આ કહાણી દક્ષ અને મહેકની મિત્રતાની છે, જે સમય સાથે વધતી જાય છે. દિવાળી વેકેશનમાં મહેક તેના નાનીના ઘરે જાય છે, જ્યાં તેનો પરિવાર ભેગો થાય છે. ત્યાં મહેક થાકી જતા, દક્ષના મેસેજનો જવાબ નહીં આપે. દક્ષ ગુસ્સે થાય છે, કારણ કે મહેકએ તેના મેસેજનો જવાબ આપ્યો નથી. મહેકને લાગે છે કે દક્ષ બિઝી છે, પરંતુ દક્ષ બિનજરૂરી રીતે ગુસ્સે છે. ત્યારબાદ, કોલેજ શરૂ થાય છે, જ્યાં બંને મિત્રો વચ્ચેનું તાણ વધુ સ્પષ્ટ થાય છે. દક્ષ મહેકને રિહર્સલ હોલમાં મળવા માટે બોલાવે છે, જ્યાં તેમની વાતચીત આગળ વધે છે. મિસ્ટર યાદ - ભાગ ૬ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 103.2k 2.4k Downloads 4.6k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આંખના પલકારા આજે પણ સ્તબ્ધ થઈ જાય છે... જ્યારે ભેટો ક્યાંક એમનો...સ્મરણોમાં થઈ જાય છે...દક્ષ આજે પણ મહેકને એટલું જ ચાહતો હતો. ન સમયની ગણતરી...ન પળોનો હિસાબ...લાગણી આજે પણ...તારાથી એટલી જ છે... અનહદ...બેહદ...બેહિસાબ... જ્યારે મહેકે ન તો ફોન રિસીવ કર્યો ન તો કોઈ મેસેજના રિપ્લાય આપ્યા ત્યારે પોતે મહેક પર કેવો ગુસ્સે થઈ ગયો હતો તે દક્ષને યાદ આવ્યું. દક્ષ અને મહેકની મૈત્રી દિવસે દિવસે વધતી હતી. એમ કરતા કરતા દિવાળી વેકેશન આવી ગયું. મહેક દિવાળી વેકેશન કરવા એની નાનીને ત્યાં જવાની હતી. દિવાળી વેકેશનમાં નાનીને ત્યાં બધા ભેગા થતા. મામાના અને માસીના છોકરા-છોકરી. બધા ખૂબ મસ્તી કરતા. Novels મિસ્ટર યાદ દક્ષ મુંબઈના દરિયા કિનારે બેઠો હતો...દક્ષ એ ખુશનુમા સાંજને માણી રહ્યો હતો. મદમસ્ત વહેતો ઠંડો પવન વાય રહ્યો હતો. ને એક જ વિચા... More Likes This એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા