કહાણીમાં, કેયૂર અને સબ ઇન્સ્પેક્ટર શિંદે વચ્ચેની મુલાકાતમાં કેયૂરને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે. એક ફોટામાં, ડી - ધ ડ્રગ કીંગની ઓળખ થાય છે, જે વિશ્વની ૮૦% ડ્રગ્સ સપ્લાય કરે છે. શિંદે કેયૂરને ચેતવણી આપે છે કે રાગિણી, જે કેયૂરને ચિંતિત કરે છે, આ ડ્રગ ગેંગ સાથે સંકળાયેલી હોઈ શકે છે. કેયૂર રાગિણીની સલામતી વિશે ચિંતા કરે છે, પરંતુ શિંદે તેને ખાતરી આપે છે કે રાગિણી માટે સુરક્ષા ગોઠવવામાં આવી છે. કેયૂર રાઘવને મળવા જવા માંગે છે, પરંતુ શિંદે તેને આ મિસ્ટેકથી બચવાની સલાહ આપે છે. પછી, કેયૂર મોબાઈલ પર આદિત્યને કોલ કરે છે, જ્યાં આદિત્ય રાગિણીની સલામતી માટે ફેશન શો સંભાળવાની વાત કરે છે. આથી, કેયૂરને માહિતી મળે છે કે તમામ લોકો તેની અને રાગિણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રહ્યા છે, પરંતુ તેને પોતાને જ સુરક્ષિત રહેવું પડશે. સપના અળવીતરાં - ૩૨ Amisha Shah. દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 47 1.4k Downloads 3.6k Views Writen by Amisha Shah. Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "હેલો, મિ. ખન્ના! આઇ વોઝ વેઇટિંગ ફોર યુ. "સબ ઇન્સ્પેક્ટર શિંદે એ કેયૂર સાથે હાથ મિલાવતા કહ્યું. કેયૂર ના ચહેરા પરનો ઉચાટ સ્પષ્ટ વરતાતો હતો. એક ફીકી સ્માઇલ સાથે તે શિંદે સામે તાકી રહ્યો. શિંદેએ ડ્રોઅરમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ કાઢી ટેબલ પર મૂક્યા અને આંખના ઇશારે જ કેયૂર ને એ જોવાનું કહ્યું.કેયૂર એક પછી એક બધા ફોટા જોવા માંડ્યો. એમાં કેટલાક જાણીતા ચહેરા હતા - પેલા ટપોરીઓના... તો કેટલાક વળી સાવ અજાણ્યા... પણ છેલ્લા ફોટા પર નજર પડતાં જ તેનો હાથ ધ્રુજી ગયો."આ... આ તો... ""હા, આ એ જ છે... ડી - ધ ડ્રગ કીંગ. છાશવારે એની તસ્વીરો ન્યૂઝ પેપર માં Novels સપના અળવીતરાં ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા અને ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા