રણમાં ખીલ્યું ગુલાબ - 1 Sharad Thaker દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ

રણમાં ખીલ્યું ગુલાબ - 1

Sharad Thaker માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી વાર્તા

“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગોર ઊંબરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઊછાળ ઠાલવી બેઠા.


બીજા રસપ્રદ વિકલ્પો