નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઘણાબધા લોકો રીજોલ્યુશન (સંકલ્પ) કરે છે, જેમ કે ડાયટીંગ, કસરત, જીમ જવું, અને પુસ્તકો વાંચવા. પ્રથમ એકાદ અઠવાડિયા આ સંકલ્પોનું પાલન થાય છે, પરંતુ પછી સામાન્ય રીતે આ સંકલ્પો ભૂલાઈ જાય છે. આનું મુખ્ય કારણ છે સંકલ્પ શક્તિનો અભાવ, જેને અંગ્રેજીમાં Will power કહેવામાં આવે છે. સંકલ્પ શક્તિનું અર્થ છે સ્વંયને કાર્ય માટે વાળવાની શક્તિ. જે લોકો આ શક્તિ ધરાવે છે, તેઓ સમય અને સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરી સફળતા મેળવી શકે છે. એક સર્વેક્ષણમાં લોકોની સંકલ્પ શક્તિની કમીને કારણે જીવનમાં ફેરફાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ આ શક્તિ કેળવી શકાય છે અને પ્રેક્ટીસથી વધારી શકાય છે. સંકલ્પ શક્તિના અભાવે, જીવનના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવું મુશ્કેલ બની શકે છે. સફળતા માટે, સ્પષ્ટ ધ્યેય અને સાધનોની જરૂર છે. સંકલ્પ શક્તિ અને સ્વયં-શિસ્ત એકબીજાને પૂરક છે, અને જે લોકો આ રીતે જીવન જીવે છે, તેઓ શૈક્ષણિક અને વ્યાવસાયિક સફળતા મેળવવામાં વધુ સફળ રહે છે. સંકલ્પ શક્તિ Mohammed Saeed Shaikh દ્વારા ગુજરાતી પ્રેરક કથા 15.3k 4.8k Downloads 13k Views Writen by Mohammed Saeed Shaikh Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નવા વર્ષની પૂર્વસંધ્યાએ વિશ્વના ઘણાબધા લોકો રીજોલ્યુશન (સંકલ્પ) કરે છે જેમાંથી મોટાભાગના ડાયટીંગ કરવાના, કસરત કરવાના, જીમમાં જઇ બોડી બનાવવાના, ડાયરી લખવાના, આટલી સંખ્યામાં દર મહિને પુસ્તકો વાંચવાના, આટલી બચત કરવાના... વિગેરે વિગેરે હોય છે. પ્રથમ એક બે અઠવાડીયા સુધી તો આ સંકલ્પો પ્રમાણે બધું બરાબર ચાલે છે.પરંતુ ત્રીજો કે ચોથા અઠવાડીયા થી રાબેતા મુજબ થઇ જાય છે- અર્થાત આ સંકલ્પોનું ફીંડલું વળી જાય છે ! વહેલા ઉઠાતું નથી,કસરત કરાતી નથી, અને જીમ જઇને પરસેવો પાડવો એ તો નરી મુર્ખામી લાગે છે.ડાયરી દસ પંદર દિવસ બરાબર લખાય છે. પછી આખી ડાયરી કોરી જ રહી જાય છે... અને પુસ્તકો મહિનામાં જેટલા Novels સફળતાના સોપાન આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે... More Likes This બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal Parle G - નાના માંથી empire દ્વારા Ashish યમુના અબ કાલી હૈ - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth ચાણક્ય vs AI દ્વારા Ashish રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા