આ વાર્તામાં કેયૂર અને આદિત્ય વચ્ચે રાગિણીની હાલત વિશે વાતચીત થાય છે. કેયૂર આદિત્યને એક વિડિયો બતાવે છે જેમાં રાગિણી હિંમત બતાવીને પાંચ ટપોરીઓનો સામનો કરે છે. જો કે, તે એક હોકી સ્ટિકના મારથી પડી જાય છે. કેયૂર કહે છે કે તે અને રાઘવ રાગિણીની મદદ કરવા માટે આવે છે, કારણ કે ટપોરીઓમાં એક પાસે ગન હતી. પોલીસ ટીમ આવ્યા પછી પરિસ્થિતિ કાબૂમાં આવી. આદિત્ય રાઘવ અને કેયૂરની સહાય માટે પ્રશંસા કરે છે, અને બંને રાગિણીની તબિયત સારી થવાની આશા રાખે છે. સપના અળવીતરાં - ૩૦ Amisha Shah. દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 64.9k 2k Downloads 4.8k Views Writen by Amisha Shah. Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "રાગિણી ની આ હાલત? "આદિત્ય ના પ્રશ્ન નો જવાબ શું આપવો તે કેયૂર ને સમજાયું નહીં. થોડી વાર તો તે એમજ આદિત્ય સામે તાકી રહ્યો અને પછી સૂચક નજરે પોતાના ડ્રાઇવર કમ બોડીગાર્ડ - રાઘવ તરફ જોઇ હાથ લંબાવ્યો. રાઘવે એમાં મોબાઇલ મૂકી દીધો. કેયૂરે એમા વિડિયો ચાલુ કરી આદિત્ય ને એ મોબાઇલ આપ્યો.રાત ના અંધારામાં ફુલ ઝુમ કરીને લેવાયેલો વિડિયો થોડોક અસ્પષ્ટ હતો, છતાં બધાના ચહેરા ઓળખી શકાતા હતા. આદિત્ય એ જોયુ કે કઇ રીતે રાગિણી એ હિંમત બતાવી ને પાંચ ટપોરીઓનો સામનો કર્યો અને ત્યાથી છટકી ને ભાગી, પરંતુ હોકી સ્ટિક નો માર વાગતા બેલેન્સ ખોઇને પડી ગઈ. Novels સપના અળવીતરાં ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા અને ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા