રમત - 3 MAYUR PRAJAPATI દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો રમત - 3 Ramat - 3 book and story is written by MAYUR PRAJAPATI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ramat - 3 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રમત - 3 MAYUR PRAJAPATI દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (24) 798 2.6k “અનિકેતનો એક એક શબ્દ કે. ડી. મહેતા માટે ચોંકાવનારો હતો. એની વાતમાં વિશ્વાસ મુકવો કે નહી એ પણ એક સવાલ ઉભો કરતું હતું. સપનામાં જે દેખાય એ સાચું થાય એ સાંભળ્યું છે. પણ એ સપનાનો વિડીયો બને, એ પહેલી ...વધુ વાંચોસાંભળ્ય઼ું. કાં તો આ છોકરો અમને મુરખ બનાવી રહ્યો છે કાં તો પછી એની સાથે કોઇ ગંદી રમત રમી રહ્યુ છે. જે પણ હોય, પણ હવે, જ્યાં સુધી આ બધી ગુંચવણમાંથી અસલીયતને બહાર નહી લાવું ત્યાં સુધી મનેય ચેન નહી પડે” મહેતા સાહેબ મનોમન વિચારવા લાગ્યા. મહેતા સાહેબે પેન ડ્રાઈવ લઇને કોન્સ્ટેબલ દેસાઇને ઇશારો કર્યો “આ પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં લગાવો, ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રમત - 3 રમત - નવલકથા MAYUR PRAJAPATI દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (124) 3.2k 10.1k Free Novels by MAYUR PRAJAPATI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ