આ વાર્તા નરેશ અને તેની પત્ની શ્રધ્ધા વચ્ચેના દૈનિક જીવન અને તેના જન્મદિવસની ઉજવણીને ધ્યાનમાં રાખે છે. એક સવારે, જ્યારે નરેશની નજર ઘડિયાળ પર છે, શ્રધ્ધા તેને ઊઠવા માટે પ્રોત્સાહિત કરે છે. નરેશની વ્યસ્તતા અને ઘડિયાળની ટક ટક તેને તણાવમાં મૂકે છે, જ્યારે શ્રધ્ધા તેના માટે ખાસ દિવસની આશા રાખે છે. પરંતુ નરેશ તેના જન્મદિવસને ભૂલી જાય છે, જે શ્રધ્ધાને દુખી કરે છે. શ્રધ્ધા સેલફોન પર મિત્રના શુભકામનાઓને માણે છે અને નરેશને ફોન કરે છે, પરંતુ નરેશની જવાબદારી અને કામમાં વ્યસ્તતા તેને વિનમ્રતાથી જવાબ આપે છે. શ્રધ્ધા નરેશના અભાવમાં ઉદાસ થઈ જાય છે, પરંતુ પછીથી તેના ભાઈ-ભાભી ઘેર આવે છે, જે દ્રષ્ટિમાં આનંદ લાવે છે. બીજી તરફ, નરેશ શ્રધ્ધાને સરપ્રાઇઝ આપવાના પ્રયાસમાં છે, પરંતુ તેણે નક્કી કર્યું છે કે તે કોઈ ખુશી દર્શાવવાનો નહિ. આ રીતે, વાર્તા સંબંધોના સંકટો, અપેક્ષાઓ અને જીવનની દૈનિકતાથી ભરેલી છે. તને ખબર છે... Prafull shah દ્વારા ગુજરાતી વાર્તા 25.7k 1.1k Downloads 3.4k Views Writen by Prafull shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા તને ખબર છે.. તે ઝબક્યો.તેનાં ચહેરાં પર વરસાદનાં છાંટાઓ પડી રહ્યાં છે એવો અહેસાસ તેને થયો.તેનાં પાંપણો ખૂલે એ પહેલાં કાનમાં ટહુકા ગુંજવા લાગ્યાં.આંખ સામે ઊભી હતી રમતિયાળ નયનો લઈને શ્રધ્ધા.તેનાં ચહેરાં પર ખીલેલાં ગુલાબનું સ્મિત લહેરાતું હતું.તે શ્રધ્ધાને જોયાં કરતો હતો.આ જોઈ તે બોલી, “ હવે ઊઠો,ઊઠો.ઓફિસે જવાનું મોડું થશે.ઓલરેડી તમે લેટ છો..” કહી તે શયનખંડમાંથી બહાર નીકળી ગઈ.નરેશે ઘડિયાળમાં જોયું.ખરેખર તે અડધો કલાક મોડો હતો રોજિંદા કાર્યક્રમ મુજબ. તૈયાર થઈ તે બહાર આવ્યો.ઘરનું વાતાવરણ આજે વિશેષ હતું.તેની પત્નીએ ડ્રેસને બદલે ગુજરાતી સ્ટાઈલમાં સાડલો પહેર્યો હતો,જે નરેશને ગમતો હતો.અંબોડે વેણી શોભી રહી હતી.નખ નેઈલ પોલીશથી ચમકી રહ્યાં More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા