જંગલમાં એક ઉબડખાબડ રસ્તા પર, હરણના ટોળાને જીવ બચાવવા માટે દોડતી વખતે, કાળઝાળ દીપડાઓએ તેમને પકડવા માટે ત્રાટક્યા. બીટીને સાથે લઈ, લેખક અને તે ભાગી ગયા, પરંતુ દીપડાઓએ હરણને પકડી લીધું. લેખકને ડર લાગતો હતો અને બીટી પણ ડરી ગયો હતો. બંને મૃત્યુના ભયથી કંપતા હતા, પરંતુ લેખક બીટીને હિંમત આપવાનો પ્રયાસ કરે છે અને ભગવાનનો આશરો છે એવું કહે છે. તેઓ ટ્રકની શોધમાં નીકળી જાય છે, છતાં બંનેની સ્થિતિ બહુ સારી નથી, અને તેઓ જીવતા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઝી કોર્નર - 9 bharat chaklashiya દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 32.3k 3.2k Downloads 6k Views Writen by bharat chaklashiya Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જંગલનો એ ઉબડખાબડ રસ્તો આગળ જતાં નેવું અંશના ખૂણે વળી જતો હોવાથી એ રસ્તેથી જીવ બચાવવા પોતાની તમામ શક્તિ લગાડીને દોડી આવતા હરણના ટોળાને અને એની પાછળ પોતાનું પેટ ભરવા ફૂલ સ્પીડથી ત્રાટકવા દોડી રહેલા કાળઝાળ દીપડાઓને અમે જોઈ શકતા નહોતા.બીટીને મેં ઉભો કર્યો અને ફરી ભેખડ ચડવાનો પ્રયત્ન કરતા જ હતા ત્યાં જ એ હરણનું ટોળું ધસમસતું આવ્યું હતું. હજુ અમે કંઈ સમજીએ એ પહેલાં તો સૌથી આગળ દોડતું સાબર અમને જોઈને કુદયું હતું."બિટીયા...ભા..ગ...." મેં જોરથી રાડ પાડી, અને અમે ભેખડ પરથી કૂદીને રસ્તા પર દોડવા લાગ્યાં.હરણનું ટોળું ભેખડ ચડીને નાસી શકે તેમ નહીં હોવાથી અમારી Novels કોઝી કોર્નર કોઝી કોર્નર પ્રકરણ 1કોઝી કોર્નર ! આંબાવાડી વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અ... More Likes This THE GAME CHANGER - 1 દ્વારા Mansi Desai Shastri ડકેત - 4 દ્વારા Yatin Patel સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 1 દ્વારા Mansi Desai Shastri તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 15 દ્વારા અનિકેત ટાંક ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક પાદર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લગ્ન સંસ્કાર - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા