આ વાર્તામાં, સમીર અને આરતીની વાર્તા છે, જે રાતે અચાનક ભેગા થાય છે. આરતી ડરી અને ચિંતિત હાલતમાં સમીરના ઘેર આવે છે, કારણ કે તેના પુત્ર કેતનને ગંભીર ઈજા થઈ છે અને તેને ઓપરેશન માટે પૈસા જોઈતા છે. આરતીને જણાવે છે કે તેને બે લાખ રૂપિયાની જરૂર છે, જેના માટે તે જાણતી નથી કે તે ક્યારે મેળવશે. સમીર, જે આરતીના પૂર્વ પ્રેમી છે, તાત્કાલિક તેને મદદ કરે છે અને પૈસા આપી દે છે, સાથે જ તેની પુત્રના માટે પિતૃપ્રેમ પ્રદર્શિત કરે છે. આરતી અને સમીર વચ્ચેના સંવાદમાં આરતીના પતિના બારેમાં નકારાત્મક લાગણીઓ પણ વ્યક્ત થાય છે. આ વાર્તા તીવ્ર ભાવનાત્મક દ્રષ્ટિકોણ અને સંબંધોની જટિલતાને દર્શાવે છે, જે મમતા અને જવાબદારીના ભાવને સ્પર્શે છે. સમીરના સ્વભાવમાં પ્રેમ અને ચિંતા છે, જ્યારે આરતી સતત તેના જીવનના પડકારો સાથે સંઘર્ષ કરી રહી છે. પિતૃત્વ Vijay Varagiya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 10.1k 1.3k Downloads 4.2k Views Writen by Vijay Varagiya Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાત્રીના બે વાગ્યા હતા. નાનકડું શહેર જંપી ગયું હતું. રજની ચોતરફ રતાશી મેશ વેરી રહી હતી. રેડ પાર્ક એવન્યુ ટાવરના ૫૦૨ નંબરના ફ્લેટ પર ટકોર પડ્યા. આંખો ચોળતા સમીરે દરવાજો ઉઘાડ્યો. સામે હાંફતી, ઘબરાતી,રડતી,ડરતી આરતી ઉભી હતી. તેને જોઈ સમીરની આંખોમાંથી ઊંઘ ગાયબ થઇ આશ્ચર્યે સ્થાન લીધું. આરતી તું અત્યારે! આવ... અંદર આવ. આરતી અંદર આવી. સમીર બારણું બંધ કરતા બોલ્યો: "આરતી અડધી રાતે તારે શું કામ પડ્યું?" સમીર...સમીર... આરતી આટલું બોલી સમીરને વળગી રડી પડી. "સમીર આપણા કેતનને....." "કેતનને ? શું થયું કેતનને ? બોલ આરતી"- સમીરના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. "સમીર આજે સવારે તે ધાબા પરથી More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા