આ વાર્તા ઓમાનના જબાલ અખધરની મુલાકાતની છે, જ્યાં વિઝિટર્સને 4x4 કારથી જવા માટે ફરજીયાત બનાવવામાં આવ્યું છે. લેખક અને તેમના મિત્રો મસ્કતથી ફળદ્રુપ પરિસ્થિતિમાં જબાલ અખધર તરફ સફર કરે છે. તેઓ ઇઝકી અને બરકત ગામથી પસાર થાય છે, જ્યાં સુંદર અને રંગબેરંગી મકાનો અને પાકો જોવા મળે છે. માર્ગમાં ચેકપોસ્ટ્સ, steep ચડાણો અને ઊંડા ખીણોનો સામનો કરવો પડે છે. સફરની ઉંચાઈ 3000 મીટર સુધી પહોંચે છે, જ્યાં ઠંડી હવા અને સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકાય છે. તેમને પાર્કિંગમાં પહોંચવા માટે 45 કી.મી.ની સફર કરવી પડે છે, જ્યાંથી નાની ટ્રેકિંગ માર્ગો શરૂ થાય છે. અહીંની કુદરતી સુંદરતા અને અનોખી ભૂમિનો અનુભવ કરવામાં આવે છે. જબાલ અખધર - ઓમાન નું પર્વતીય પ્રવાસ સ્થળ SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 14 987 Downloads 2.9k Views Writen by SUNIL ANJARIA Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રણમાં ખીલ્યાં ગુલાબ- જબાલ અખધર------------–---------------------------------ઓમાન કહેવાય રણ પ્રદેશ. અને મસ્કત તો પાઘડી પટટે વસેલું કોન્ક્રીટનું જંગલ કહેવાય એવું નગર.અમે ગયાં ઓમાનની પર્વતની ટોચે વસેલી ફળદ્રુપ ભૂમિ જબાલ અખધર.આ જગ્યાએ જવા સરકારે જ 4x4 કાર ફરજીયાત બનાવી છે. મસ્કતથી સવારે સાડા આઠે નીકળી સવા કલાક 120ની સ્પીડે ડ્રાઈવ કરી ઇઝકી શહેર પહોંચ્યાં. ત્યાંથી બરકત એ મૌજ ગામ પહોંચ્યાં. તેને જબાલ અખધરની તળેટી કહી શકો. આગલા લેખમાં મેં જણાવેલું તેમ અરેબિકમાં જબાલ એટલે પર્વત.અહીં એક સરખી બાંધણીનાં ક્રીમ , લગભગ તો આછા ગુલાબી કહેવાય એવા રંગનાં બેઠા ઘાટનાં મકાનો હતાં. ફરતી નાની ઊંચી દીવાલ, નાના ઢાળ પર થઇ અંદર જવાનું. એક જાળીવાળી More Likes This મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 દ્વારા Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 દ્વારા Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ દ્વારા SHAMIM MERCHANT દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા