આ વાર્તામાં રવિવારની સાંજમાં બાળકોના ઉત્સાહભર્યા બગીચાનો દ્રશ્ય છે, જ્યાં મોહન ત્રિવેદી ખાસ કરીને આ દિવસે આવે છે. મોહનનું જીવન શાંતિ સાથે છે, જે માતા બનવાની આતુરતા ધરાવે છે. એક રાત્રે, શાંતિ મોહનને કહે છે કે તેણી માતા બનવાની છે, જેના માટે મોહનને પ્રથમમાં વિશ્વાસ નથી આવતો, કારણ કે ઘણા વર્ષો પહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે તે માતા નહીં બની શકે. પરંતુ, શાંતિની શ્રદ્ધા અને આશા સત્યમાં પરિવર્તિત થાય છે, જ્યારે ડોક્ટર જણાવે છે કે તે ત્રણ મહિનાનો ગર્ભ ધરાવે છે. આ સમાચારથી બંનેના જીવનમાં ખુશીનો પ્રવેશ થાય છે, અને તેઓ નવા જીવનની રાહ જોઇ રહ્યા છે. પુત્રેષ્ણા Vijay Varagiya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 23.1k 1.4k Downloads 5.3k Views Writen by Vijay Varagiya Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રવિવારની સાંજ હોવાથી બગીચો બાળકોથી ઉભરાતો હતો. ચારેબાજુ વાતાવરણ કોલાહલયુક્ત હતું. બાળકો લસરપટ્ટી તથા હિંચકાઓ પર બેસવા પડાપડી કરી રહ્યા હતા. નાચતા,ગાતા,દોડતા,ભાગતા,પડતા બાળકો પરાણે વ્હાલા લાગી રહ્યા હતા. તેના માસુમ વદન પર નિર્દોષ સ્મિત વાતાવરણને આહલાદક બનાવી રહ્યું હતું. શહેરના આ મ્યુનિસિપલ ગાર્ડનમાં સામાન્ય દિવસોમાં તો ભીડ રહેતીજ પણ આજે તો રાજાનો દિવસ રવિવાર હતો એટલે બાળકોનો દિવસ. મોહન ત્રિવેદી રવિવારની સાંજે અચૂક અહીં આવતો. થોડીવાર બેસતો નાનકડા બાળકોની કિકિયારી અને તેમનું સ્મિત મોહનને પણ આનંદ આપતું. મોહનનો આ દર સપ્તાહનો અચૂક ક્રમ બની ગયો હતો. રાત્રે જમી પરવારી સુવા માટે મોહન પથારીમાં આડો પડ્યો, ત્યારેજ તેની પત્ની શાંતિ બોલી- More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા