ચીસ..16 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ચીસ..16 ચીસ..16 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (146) 2.7k 5.2k મધરાતે ફાઇવ સ્ટાર હોટલના રીસેપ્શન પર નિશા બેઠી હતી. એના ગોરા ચહેરા ઉપર ગજબનુ તેજ હતુ.તેનું ખાસ કારણ પણ હતું.ગળામાં સોનાના દોરામાં દિલવાળુ પેંડલ લટકતું હતું. નિશાના મુલાયમ હાથની બધી જ આંગળીઓમાં ગોલ્ડની રીંગો હતી.હાથમાં મોંઘોદાટ આઈ ...વધુ વાંચોહતો. આઈ ફોનના સ્ક્રીન પર વિડીયો કોલ ધ્વારા રિસેપ્શન કાઉન્ટરનો સિન મૌજુદ હતો. બધી જ વસ્તુઓને ગિફ્ટ રૂપે આપનાર કુલદીપસિંગ આંખોમાં અદભુત તેજ ભરી એને ટગર ટગર જોઈ રહ્યો હતો. આમ શું જુવો છો..? મને પહેલા નથી જોઈ..? કુલદીપ સિંગે રોમેન્ટિક લહેજા સાથે જવાબ આપે છે. જોયા છે પણ મન ધરાતું નથી. આખો દિવસ એમજ થયા કરે છે.. બસ તમને આવી જ રીતે જોતો રહું..! ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચીસ..16 ચીસ. - નવલકથા SABIRKHAN દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (6.9k) 146.8k 281.6k Free Novels by SABIRKHAN બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ SABIRKHAN અનુસરો