આ પત્રમાં લેખક કવિતા મેમને તેમના જીવનમાં કરેલા માર્ગદર્શન અને સહારે માટે આભાર વ્યક્ત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે તેમણે કોઈ નહીં હોય ત્યારે કવિતા મેમ જ સાથ રહી છે. તેઓએ તેમને સાચા સંબંધો જાળવવા, જીવનમાં સાચા નિર્ણય લેવાની કળા શીખવાડી છે. કવિતા મેમને પોતાના જીવનમાં એક માતા જેવી મહત્વપૂર્ણ વ્યક્તિ માનતા, લેખક એમણે આપેલો પ્રેમ, સમજણ અને સહારો યાદ કરે છે. કવિતા મેમ સાથેનો સંબંધ ખાસ અને અનોખો છે, જે શિક્ષક અને વિદ્યાર્થીથી આગળ વધીને છે. લેખક આ પત્રને કવિતા મેમના જન્મદિવસ પર તેમની માટે એક લાગણીભર્યા ભેટ તરીકે રજૂ કરે છે. સંબંધ નાં સથવારે - આઈ લવ યૂ મેમ ankita chhaya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 2k 1.4k Downloads 5.8k Views Writen by ankita chhaya Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડિયર કવિતા મેમ,જ્યારે જ્યારે કોઈ મારી સાથે નહોતું ત્યારે તમે જ તો હતાં મારી સાથેસાચો રસ્તો બતાવવા, સાચો નિર્ણય લેવા,સાચી દિશા બતાવવા,જિંદગી જીવવાની રીત થી માંડીને સંબંધો સાચવવા ની દોડ માં તમે જ તો પ્રોત્સાહન આપ્યું મને..સંબંધો ના સથવારે જીવતા શીખવાડ્યું મનેસાચું શું? ખોટું શું? એ સમજ ક્યાં હતી મારાં માં?બંને નો ફર્ક તમે જ તો સમજાવ્યો મનેકદાચ મને આટલી સમજણ ના હોત અત્યારે પણ ઘણી બધી તકલીફો માં પણ લોકો સામે કેમ રહેવું એ તમે જ તો શીખવાડ્યું મનેપોતાની દીકરી સમજી વ્હાલ, પ્રેમ, હુંફ, લાગણી જ્યારે જ્યારે જે વસ્તુ ખૂટી મને એ બધું તમે જ તો અપાવ્યું મને...દુનિયાના કોઈ More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા