કથામાં પીટર અને માર્થાનો પ્રેમ કથિત છે, જે સુકી નદીના કિનારે શરૂ થાય છે. પીટર, જે માર્થાને ખૂબ પ્રેમ કરે છે, તેના પરિવારની વિરોધાભાસી સ્થિતિ સામે લડતો હોય છે. બંનેએ એકબીજાના અભાવમાં જીવવાની કસોટી સહન કરી છે. વર્ષો બાદ, માર્થા ગર્ભવતી થાય છે, અને બંનેનું જીવન ખુશીના સપનામાં વિતતું હોય છે. પરંતુ, પુત્રના જન્મ પછી, એક જ કલાકમાં તેનો મોત થાય છે, જે પીટર અને માર્થા માટે એક મોટું દુઃખ લાવે છે. તેમ છતાં, માર્થા પોતાને સાવધાની રાખવા અને નવી આશા રાખવાની કોશિશ કરે છે, તેમ છતાં બંનેના જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ જારી રહે છે. ચીસ-15 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 84.2k 4.5k Downloads 8.1k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૂકી નદી કિનારે અંગ્રેજી બાવળની સળંગ વાડ અણધાર્યા અવાજથી ખળભળી ઉઠી ત્યારે પીટરનો જીવ તાળવે ચોંટી ગયો. નદીના કિનારે કિનારે વૃક્ષોની ઓથ લઈ લપાતો-છુપાતો ઉતાવળે એ ભાગતો હતો. શશી પૂંજના તેજ લિસોટા ઉજળુ વહાલ ઠલવી રહ્યા હતા. પાછલી જિંદગીના રેશમી વર્ષો એની આંખ સામેથી પસાર થઈ રહ્યાં હતાં. માર્થા એના મોહલ્લામાં જ રહેતી હતી. માર્થા સાથે આંખ મળી ગયા પછી મનોમન પીટરે જિંદગીભર એની સાથે જીવવા-મરવાના સોગંદ લઈ લીધેલા. પીટરનુ ફેમીલી માર્થા સાથેના રિલેશનને લઇ રાજી નહોતું. પીટરે પોતાના મનનું ધાર્યું કરી માર્થા સાથે એક ચર્ચમાં જઈ પ્રભુતામાં પગલા માંડયા. વર્ષોથી એના વડવાઓ રજવાડામાં ચોકીદારીનુ પદ શોભાવતા રહ્યા હોવાથી આજે Novels ચીસ. ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી ધ્રૂજાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડર... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા