ચીસ-15 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

ચીસ-15

SABIRKHAN Verified icon દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

સૂકી નદી કિનારે અંગ્રેજી બાવળની સળંગ વાડ અણધાર્યા અવાજથી ખળભળી ઉઠી ત્યારે પીટરનો જીવ તાળવે ચોંટી ગયો. નદીના કિનારે કિનારે વૃક્ષોની ઓથ લઈ લપાતો-છુપાતો ઉતાવળે એ ભાગતો હતો. શશી પૂંજના તેજ લિસોટા ઉજળુ વહાલ ઠલવી રહ્યા હતા. પાછલી જિંદગીના ...વધુ વાંચો