રામજી એક ચા ની લારી પર કામ કરતો હતો અને આજ તે થોડો ઉદાસ લાગતો હતો. સામાન્ય રીતે રામજી ગીતો ગાય રહ્યો હોય છે, પરંતુ આજે તે મૌન હતો. સ્ટેશન માસ્ટર તેને પૂછે છે કે કેમ તે ગીતો નથી ગાઈ રહ્યો, તો રામજી કહે છે કે તેની તબિયત ઠીક નથી. સ્ટેશન માસ્ટરે સમજ્યું કે કંઈક તો છે, કારણ કે રામજીની આ રીતે નિરાશા પહેલી વાર છે. જ્યારે માસ્ટર રામજીને પ્રોત્સાહિત કરવાનું પ્રયાસ કરે છે, ત્યારે રામજી પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે. તે પોતાના ગરીબપણ વિશે વાત કરે છે, જેમાં તે કહે છે કે નાનપણમાં તેઓ ગરીબ હતા, પરંતુ ખુશ હતા. હવે તે આઝાદી અને આનંદની શોધમાં છે, પરંતુ જીવનની મુશ્કેલીઓ અને ગુમાવેલી લાગણીઓ તેમને દુખી કરે છે. છેલ્લે, રામજી આંસુઓ સાથે પોતાની વાત પૂરી કરે છે, અને એની આસપાસની યાદો અને ભૂતકાળની મીઠી યાદો તેની મનમાં ફરીથી જીવંત થઈ જાય છે. ચા કલમ ના સથવારે દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 36.4k 1.4k Downloads 5.4k Views Writen by કલમ ના સથવારે Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીડી નો ઢગલો થઈ ગયો હતો એમ છતાં પણ રામજી હજુ પણ બીડી ના ધુવાળા મારતો મારતો બેઠો હતો. આજ રામજી કંઈક અલગ મિજાજ માં દેખાતો હતો. સવારે પોતાની લારી માં બનેલી ચા આજ કંઈક અલગ લાગી હતી સ્ટેશન માસ્ટર ને. હોઈ શકે... રામજી એ ચા બનાવ ખાતર જ બનાવી હોઈ...!! ઊંડા ઊંડા વિચારો માં ખોવાયેલ રામજી આમ એકી ટશે સામે ઉભેલ ટ્રેન તરફ જોતો હતો. ટ્રેન ના તીવ્ર અવાજ એના કાન પાસે પહોંચતા જ નહતા. રોજ નું આ દ્રશ્ય એના માટે કઈ નવું ન હતું. છતાં પણ રામજી આજ એ દ્રશ્ય ને જોયા જ કરતો. રામજી રેલવે સ્ટેશન ના More Likes This અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા