ભોળાભાઈને 'દેશદાઝ' બેંકથી ફોટો પર લોન ઓફર કરવામાં આવી છે, પરંતુ તેઓ લોનની જરૂર નથી માનતા. બેંક કર્મચારી તેમને સમજાવે છે કે તેમના મકાનની બજાર કિંમત ત્રણ લાખ છે અને તેઓને બે લાખ સિત્તર હજાર લોન મળશે, સાથે જ વ્યાજ 9% રહેશે. ભોળાભાઈએ લોન લીધી છે દીકરીના લગ્ન અને પાક વાવવાની જરૂરિયાત માટે. પરંતુ, એક મહિના પછી જ્યારે ભોળાભાઈ લોનના હપ્તા માટે બેંકમાં જાય છે, ત્યારે તેમને વધુ પેમેન્ટની માહિતી મળે છે, જેમાં પ્રોસેસિંગ ફી, જી.એસ.ટી અને વ્યાજનો સમાવેશ છે. ભોળાભાઈને ખબર પડે છે કે પહેલા તેમને જે વાત કહેવામાં આવી હતી તે સાચી નથી. તેઓ લોન બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ મેનેજર કહે છે કે રૂપિયો પાછો નથી લઈ શકતા. જો ભોળાભાઈ લોન બંધ કરાવવા માંગે છે, તો તેમને કુલ ત્રણ લાખ બે હજાર ભરવાની જરૂર પડશે. આ વાતને સાંભળીને ભોળાભાઈ ચિંતિત થાય છે, કારણ કે તેમણે માત્ર બે લાખ સિત્તર હજારની લોન લીધી હતી. લૂૂટેરી બેંક ANISH CHAMADIYA દ્વારા ગુજરાતી વાર્તા 26.6k 1.3k Downloads 4.3k Views Writen by ANISH CHAMADIYA Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મેરે દેશકી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે મોતી..' (મોબાઈલમાં રિંગ વાગી) એહ હલો. હેલ્લો, હું 'દેશદાઝ' બેંકમાંથી સંકેત બોલું છું. હા, બોલો. શુ મારી વાત મિસ્ટર ભોળાભાઈ સાથે થઈ રહી છે.? હા, હું જ ભોળો, બોલો. ભોળાભાઈ અમારી બેંક તમારા સારા રેકોર્ડને જોઈને તમને ઓછા વ્યાજથી મકાન પર લોન આપવા માંગે છે. પણ, મારે લુનની જરૂર નથ. અરે! ભોળાભાઈ પહેલા વાત તો સાંભળી લ્યો, તમારા મકાનની બજાર કિંમત ત્રણ લાખ ગણાય બરોબર..? હોવે. અને અમારી બેંક તમને તમારા મકાનની જેટલી કિંમત છે તેના નેવું ટકા લોન આપશે એટલે બે લાખ More Likes This પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા