या कथेत पिता म्हणजे एक अशी व्यक्ती दर्शवली गेली आहे, जो आपल्या कुटुंबाच्या भरणपोषणासाठी कठोर मेहनत करतो. तो आपल्या मुलाच्या सुखासाठी स्वतःच्या आनंदाला त्यागतो आणि दिवस-रात्र मेहनत करतो. त्याने आपल्या मुलाच्या चांगल्या शिक्षणासाठी सर्वतोपरी प्रयत्न केले आहेत. त्याच्याकडे केवळ दोन कपडे असून, तो पत्नी आणि मुलाला नव्या कपड्यांची सुविधा देतो. सर्वांचा भला चहा करणारा हा पिता आपल्या कुटुंबाच्या सुखासाठी सर्वस्व अर्पण करतो. ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૬) Irfan Juneja દ્વારા ગુજરાતી કવિતાઓ 13 1.4k Downloads 3.4k Views Writen by Irfan Juneja Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પિતાપરિવારનું ભરણપોષણ કરતો,તડકે પરસેવો વહાવતો, બાળકના સુખ માટે જે,પોતાની ખુશીઓને મારતો, દિવસ રાત જોયા વગર,અઢળક મહેનત કરતો, બાળકના સારા શિક્ષણ માટે,ચારેકોર ઘોડાધોળ કરતો, પોતે બે જોડી કપડાંમાં જીવી,પત્ની અને બાળકને નવાં નવાં કપડાઓ અપાવતો, સૌનું ભલું ચાહનારો,આ દુનિયામાં પિતા કહેવાતો..તમે મળી ગયા જીવનની આ સફરમાં તમે મળી ગયા,મારી ડૂબતી નાવને સહારા મળી ગયા, પ્રેમભરી વાતો તમે કરી ગયા,મારા જીવનમાં નવાં રંગો મળી ગયા, એકલતાને આખરે તમે દૂર કરી ગયા,મારા શરીરમાં તમે એક સુવાસ બની પ્રસરી ગયા, નસીબને મારુ ઉજાગર કરી ગયા,ખુશીઓનો ખજાનો જીવનમાં આપી ગયા, મારા જીવનનું દરેક દુઃખ ભુલાવી ગયા,પ્રેમ જ પ્રેમ જીવનમાં ભરી ગયા, ઈરફાનને હવે શું જોઈએ Novels ઈરફાન જુણેજાની કવિતાઓ દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂત... More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા