સમીર અને રિષભની વાતચીત દરમિયાન શ્યામલી ક્લાસમાં આવે છે, જેને જોઈને સમીર ખુશ થાય છે. તેઓ વચ્ચે મિત્રતા સ્થાપિત થાય છે. કોલેજ છૂટ્યા પછી, સમીર પોતાના ડાન્સ ગ્રુપની રિહર્સલ માટે જાય છે, જ્યાં તે ડાન્સ પાર્ટનર શોધવાની ઇચ્છા વ્યક્ત કરે છે. તાન્યા, જે ડાન્સ ટીમમાં છે, સમીરને સમજાવે છે કે તે lone dancer છે અને એ માટે કોઈ છોકરીની જરૂર નથી. પરંતુ સમીર insists કરે છે કે તે ડાન્સ પાર્ટનર રાખવા માંગે છે. બીજા દિવસે, સમીર શ્યામલીને ડાન્સ પાર્ટનર બનવા માટે પૂછે છે, પરંતુ શ્યામલી કહે છે કે તેને ડાન્સ કરવું આવડતું નથી. સમીરને લાગણી થાય છે કે શ્યામલી બહાનો આપી રહી છે, પરંતુ શ્યામલી સત્ય કહેશે કે તેને ડાન્સ નથી આવડતું. પ્રિતની તરસ - ભાગ ૯ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 91 2.1k Downloads 4.5k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજા દિવસે સમીર રિષભ સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં જ શ્યામલી ક્લાસમાં આવે છે. શ્યામલી અને સમીર બંનેની નજર મળે છે. શ્યામલીને જોઈ સમીરને આશ્ચર્ય સાથે આનંદ થાય છે.સમીર:- "Hey...શ્યામલી તું અહીં...?"શ્યામલી:- "હા હું તો આ જ ક્લાસમાં છું."સમીર:- "Sorry...મને ખબર જ નહોતી કે તું આ ક્લાસમાં છે."શ્યામલી:- "તું તારા ડાન્સમાં જ ખોવાયેલો હોય છે."સમીર:- "ઓહ તો તું જાણે છે કે હું ડાન્સર છું."શ્યામલી:- "હું તો શું આખી કોલેજને ખબર છે. તારું ડાન્સ ગ્રુપ કેટલું ફેમસ છે."સમીર:- "શું આપણે ફ્રેન્ડસ બની શકીએ..?"રિયા:- "ઑ હેલો Mr.sameer હજુ તો અત્યારે જ મળ્યા છે. ને તરત જ ફ્રેન્ડશીપ..!!"શ્યામલી:- "હા..હા..કેમ નહિ..?"સમીર Novels પ્રિતની તરસ શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વ... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા