વાર્તામાં નારાયણદાસ અને તેમની પત્ની વસુંધરા દેવીના પુત્ર રાઘવને મેજર તેજસિંહ દ્વારા ગુવાહાટીમાં સ્પેશિયલ ટ્રેનિંગ માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવે છે. રાઘવને પરિવાર અને દેશની સેવા કરવાનો ગર્વ છે, તેથી તે તૈયાર થાય છે. તે મમ્મી-પપ્પાને આશીર્વાદ લઈને ટ્રેનમાં સવારી કરવા જાય છે, જ્યાં તે તેમના મિત્રો સાથે મળે છે. ત્રેન ગુવાહાટીમાં પહોંચે છે, જ્યાં તેમને આર્મીની સ્પેશિયલ ગાડી દ્વારા કેમ્પમાં લઈ જવામાં આવે છે. આર્મી કેમ્પમાં સિક્યુરિટી ચેકિંગ પછી, તેઓ મેજર તેજસિંહના માર્ગદર્શન હેઠળ અંદર પ્રવેશ કરે છે. મેજર તેજસિંહ તેમની ટીમને એક વિશાળ ઓડિટોરીયમમાં લઈ જાય છે, જ્યાં અનેક ઓફિસરો હાજર હોય છે. આ દ્રષ્ટિમાં, રાઘવ અને તેના મિત્રો નવી પ્રશિક્ષણની શરૂઆત માટે તૈયાર છે. રાઘવ પંડિત - 2 Pratik Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 14.3k 2.2k Downloads 4.5k Views Writen by Pratik Patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજા દિવસે સવારે નારાયણદાસ તેમની પત્નીને કહે છે આપણા મેજર તેજસિંહ મને મળ્યા હતા અને તેઓએ કહ્યું તે આપણા રાઘવને તેમની સાથે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ માટે ગુવાહટ્ટી લઈ જવા માંગે છે.વસુંધરા દેવી કહે છે તો રાઘવને આમ પણ દેશ અને દેશ પ્રેમ ના કામ ખુબજ પસંદ છે તો આપણે તેને ટ્રેનિંગ માટે મોકલીશું નારાયણદાસ આ સાંભળીને કહે છે સારું તો કાલે તેમને જવાનું છેે તો રાઘવ માટે સામાન પેક કરી આપજો.બીજા દિવસે સવારે રાઘવ મમ્મી-પપ્પાના આશીર્વાદ લે છે તો નારાયણ દાસ કહે છે કંઈક એવું કામ કરજે દીકરા કે તારા પરિવાર અને દેશને તારા પર ખુબ જ ગર્વ થાય વસુંધરા Novels રાઘવ પંડિત એક નાનું ગામ હતું તેનું નામ દેવનાગરી હતું દેવ નગરી એ ખુબ જ સુંદર પર્વતોની વચ્ચે આવેલું સરસ મજા નું ગામ હતું તે ગામમાં ઘણી બધી કાસ્ટ ના લોકો રહેતા હતા... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા