આ વાર્તામાં તાન્યા, સલોની, નિખિલ, રિષભ અને સમીર કેન્ટીનમાં બેઠા છે અને સમીરની રાહ જોઈ રહ્યા છે. તાન્યા સમીરને કશું કહેવા માંગે છે, કારણ કે તે સમીરને પ્રેમ કરે છે. જ્યારે રિષભ સમીરને રિહર્સલ હોલમાં બોલાવવા જાય છે, ત્યારે તાન્યા પણ ત્યાં જવા માટે ઊભી થાય છે. રિષભ અને સમીરની વાતચીતમાં સમીર જણાવે છે કે એક છોકરી તેને એક વર્ષથી લેટર લખે છે, પરંતુ તે છોકરીને મળવા માટે તે ડરે છે. સમીર એ છોકરીને પ્રેમ કરે છે, અને તે તેના જવાબમાં લેટર પર 'હા' લખવા માંગે છે. ત્યાંથી, તાન્યા સમીર અને રિષભની વાતો સાંભળી લે છે અને પોતાના મનમાં વિચારે છે કે સમીર ફક્ત તેનો છે. સાંજે, સમીર લેટર અને એક લાલ ગુલાબ સાથે પોતાના તે છોકરીને મળવા માટે તૈયાર થાય છે. પ્રિતની તરસ ભાગ - ૭ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 55.1k 2.4k Downloads 4.5k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજા દિવસે સવારે કેન્ટીનમાં તાન્યા, સલોની, નિખિલ,રિષભ સમીરની રાહ જોતા કેન્ટીનમાં બેઠા હતા. તાન્યા:- આ સમીર ક્યાં રહી ગયો? રિષભ:- મારી ફોન પર વાત થઈ. રિહર્સલ હોલમાં છે, આવતો જ હશે. તાન્યાએ વિચાર્યું કે 'સમીર રિહર્સલ હોલમાં અત્યારે એકલો છે. આ જ મોકો છે પોતાના મનની વાત કહેવાનો. આજે તો હું સમીરને કહી જ દઈશ કે હું એને કેટલું ચાહુ છું.'તાન્યા:- હું જઈને બોલાવી લાઉં છું. રિષભઃ- હું જ બોલાવવા જાઉં છું. તાન્યાએ જે વિચાર્યું હતુ તેના પર રિષભે પાણી ફેરવી દીધું. તાન્યા મનોમન બોલી 'આ રિષભ છે ને હંમેશા કબાબમાં હડડી બને છે. પણ કંઈ વાંધો નહિ. રિષભ અને સમીર Novels પ્રિતની તરસ શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વ... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા