"અગેણી" કથામાં એક મેઘલી રાતનું વર્ણન છે, જ્યાં વિજળીના કડાકા અને પવનના અવાજથી ભય ફેલાય છે. પાત્રો પાયલ અને તેના પતિની વાત છે, જ્યાં પાયલને પેટમાં દુખાવો થાય છે. પતિ અને પત્ની વચ્ચેની વાતચીતમાં, પતિને ખબર પડે છે કે દવાખાને જવા માટે ગાડીની જરૂર છે, પરંતુ વાદળો અને વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાયેલા છે. બધા પ્રયાસો છતાં, ક્યાંય પહોંચવાનો માર્ગ બંધ છે, અને આર્થિક સુવિધાઓ હોવા છતાં કુદરત સામે તેઓ લાચાર બની જાય છે. પાયલ એક સુખી જીવન જીવે છે, પરંતુ હાલની પરિસ્થિતિએ પરિવારને મુશ્કેલીઓમાં મૂકી દીધું છે. કથા માનવ જીવનની અશક્તિ અને કુદરતી સંકટો સામેની લાજરાશને દર્શાવે છે. સરહદવાણી - અગેણી Dineshgiri Sarahadi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 1.7k 753 Downloads 2k Views Writen by Dineshgiri Sarahadi Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " અગેણી" લે.- દિનેશગીરી સરહદી એ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલી મેઘલી રાત.... વીજળીના કડાકા.... ઇલેક્ટ્રિકના થાંભલા પડી જવાથી ફેલાયેલો અંધારપટ....પવનના સુસવાટા ને લીધે વૃક્ષો બિહામણા અવાજ કાઢીને ભય ફેલાવતાં હતાં. એ કાળમુખી ઘડીઓ યાદ આવી જાય ત્યારે હૃદય હચમચી જાય છે અને નીંદર હરામ થઈ જાય છે.ચાર્જિંગના અભાવે ડીમ થઈ ગયેલી ટોર્ચના ઝાંખા અજવાળે મારી પત્ની વર્ષાએ આવીને કહ્યું ," કહું છું, સાંભળો છો ? "" હા, બોલ ને ! "" પાયલબેનને પેટમાં દુખાવો ઉપડ્યો છે ! "ઘડી ભર હું નિરુત્તર થઈ ગયો . પછી કહ્યું," ગીતા ભાભીને વાત કરી ? "" હા More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા