પરિમલભાઈ એક નમ્ર અને સત્યનિષ્ઠ વ્યક્તિ છે, જે સાદા જીવન જીવતા છે અને લાંચના વિરોધી છે. તેઓ રોજ સવારે યોગા અને કસરત કરે છે અને પરિવાર સાથે સુખી જીવન વિતાવે છે. એક દિવસ, નોકરી જતાં, તેમને બૂટ પોલિશ કરાવવાનું ભૂલાઈ જાય છે, અને એક નાના છોકરા, રાજુ, પાસે જઈને બૂટ પોલિશ કરાવે છે. રાજુ આર્થિક મુશ્કેલીઓમાં છે, પરંતુ તે અભ્યાસ કરવા ઈચ્છે છે. પરિમલભાઈ રાજુની જવાબદારી લેવાનું નક્કી કરે છે અને તેને અભ્યાસ માટે સહાય કરે છે. રાજુને આ સહાયથી ખુશી મળે છે, અને પરિમલભાઈની માનવતા અને દયાળુ સ્વભાવને કારણે બેની વચ્ચે મિત્રતા ઊભી થાય છે.
પ્રામાણિકતાનો પુરસ્કાર
Patel Vinaykumar I
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
Five Stars
915 Downloads
3k Views
વર્ણન
સવારના પહોરમાં સૂર્યોદય પહેલાંની સ્વર્ગીય ઊંઘ માણતાં પરિમલભાઈ એલામૅ વાગતા સફાળા જાગી ગયા. પોતાના રોજીંદા નિયમ અનુસાર પોતાનો નિત્યક્રમ પતાવી તેઓ હળવી કસરત અને યોગા કરતા. તેમના કુટુંબમાં તેમના ધમૅપત્ની ઈલાબેન, એક પુત્ર આનંદ સાથે ખૂબ જ સુખેથી પોતાનું સાંસારિક જીવન વ્યતીત કરતા હતા. પિતા તરફથી વારસામાં મળેલા સંસ્કાર તેમને જોતાં જ ઓળખાઈ જતાં. સચિવાલયમાં ઓફિસર તરીકે નોકરી કરતાં હોવા છતાં તેમણે સાદગી ભયુૅ જીવન અને પ્રામાણિકતા ભર્યો વ્યવહાર તેમણે સાચા અર્થમાં આત્મસાત કર્યો હતો. સરકારી નોકરીમાં કલંક સમો શબ્દ એટલે લાંચના તેઓ સખ્ત વિરોધી હતા. પોતાની
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા