આ કવિતામાં લેખક હર્ષા દલવાડી (તનુ) નાનકડી ઢીંગલી અને તારલાઓની સુંદરતા વિશે વાત કરે છે. તે ઉગતા તારલાઓ અને લીલા ઝાડોની કલ્પના કરે છે, જે રમવા માટે નાનકડી ઢીંગલીને જોઈને આનંદ પામે છે. કવિએ નાનકડી ઢીંગલીની વિશેષતા અને તેના સૌંદર્યની પ્રશંસા કરી છે, જે ગુલાબની કળી જેવી સુંદર છે. કવિતામાં આ તારલાઓની રમતમાં પણ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે આંખોમાં ચમકે છે અને ચહેરા પર હાસ્ય લાવે છે. કવિ આ કલ્પના અને અનુભવોને વ્યક્ત કરીને જીવનના બંધનો અને ભરેલી કિસ્મત વિશે પણ વિચાર કરે છે. આ રીતે, કવિતા જીવનની મધુરતા અને તેની જટિલતાને મિશ્રિત કરે છે. કવિતા એક પ્રયત્ન હર્ષા દલવાડી તનુ દ્વારા ગુજરાતી કવિતાઓ 10 1.9k Downloads 5.4k Views Writen by હર્ષા દલવાડી તનુ Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મને જોઈએ મને જોઈએ છે આ ઉગતા તારલાનજર મા વસતા લીલા ઝાડવાપેહલી જોઈએ મને નાનકડી ઢીંગલીઆંખોમાં વસતી નાનકડી નાજુક ઢીંગલીસંગાથ હોય તો આવે છે રમવા મને જોઈએ પેહલી નાનકડી ઢીંગલીખીલેલા ગુલાબ ની નાનકડી કળી જેમઆપે જો પરમાત્મા મને પેહલી નાનકડી ઢીંગલી હર્ષા દલવાડી(તનુ) જો ને ... જો ને આ તારલા ની રમત આંખોમાં ચમકે આ તારલા ની રમત સુંદર બને ચિત્ર સોહામણું જોઈ આ તારલા ની રમતખટપટ કરે છે આ ઝગમગ સોહામણા તારલા ની રમતનમે છે જોઈને તને આ નાનકડા તારલા ની રમતખીલ્યો છે ચહેરો તારો જોઈને આ તારલા ની રમતસંતા કુકડી રમત રમતા આ ચમકતા તારલા ની રમત હર્ષા દલવાડી(તનુ) નથી લખાતું આ More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા