આ કહાણીમાં અંશ અને જય, બે ઘનિષ્ઠ મિત્રો છે, જે સાથે ભણતા અને રહેતા છે. તેઓને નવા સ્માર્ટફોન મળ્યા છે, જેનાથી તેમના અભ્યાસ પર અસર પડી છે અને તેઓ સોસીયલ મીડિયા પર વધારે સમય વિતાવા લાગ્યા છે. એક દિવસ અંશ જયને મિમમાં ટેગ કરવાનું ભૂલી જાય છે, જેના કારણે જય ગુસ્સામાં આવે છે અને અંશને દોસ્તી વિશે તીક્ષ્ન ટિપ્પણ કરે છે. જયના પિતા આ ઘટના અંગે જયને સમજાવે છે કે સાચી મિત્રતા સોસીયલ મીડિયા સુધી મર્યાદિત નથી, અને વિશ્વાસ મહત્વપૂર્ણ છે. આ પછી, અંશના પિતા પણ જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે, અને પ્રકૃતિના સુંદરતાનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે. બંને મિત્રો સમજી જાય છે કે જીવનમાં સાચી ખુશી મેળવવા માટે પ્રકૃતિ અને મિત્રતા વધુ મહત્વની છે.
ઓનલાઈન મિત્રતા
Ritik barot
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
Five Stars
1.1k Downloads
3.6k Views
વર્ણન
અંશ અને જય બંને પાક્કા દોસ્તારો હતા. બંને એક જ સોસાયટી માં પાસે-પાસે રહેતા , અને એક જ શાળા માં સાથે ભણતા. બંને ના પરિવારો નો સંબંધ પણ સારો હતો. બંને મિત્રો બધા જ કાર્યો સાથે કરતા અને એકબીજા વગર રહી શકે તેમ નહોતા. બંને દશમાં ધોરણ માં અભ્યાસ કરતા હતા. માટે દુનિયાદારી ની સમજ બંને ને હતી. તેમના પરિવાર એ તેમને ધોરણ નવ માજ સ્માર્ટ ફોન ખરીદી આપેલો. અને ફોન આવતા જ તેઓ નો ધ્યાન અભ્યાસ માંથી ફોન તરફ વધારે શીફ્ટ થઈ ગયો હતો. બંને સોસીયલ મીડિયા નો વધારે ઉપયોગ કરવા લાગ્યા હતા. ઘર પાસે - પાસે હોવા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા