રચિત પોતાની મિત્ર ઉર્વાને અમદાવાદમાં રાખવા માટે તેમની માતા મનસ્વી પાસેથી મંજૂરી માંગે છે. મનસ્વી તેમને કહ્યું કે ઉર્વા રહી શકે છે. ઉર્વા જ્યારે મજા લઈ રહી છે, ત્યારે રચિતને એક અગત્યનું કામ હોવાથી તરત જ જવું પડે છે. ઉર્વા અજીબ લાગણી અનુભવે છે કારણ કે તે પહેલા ક્યારેય બીજા ઘરમાં રોકાઈ નથી. જ્યારે રચિત કારમાં કંઈક શોધી રહ્યો છે, ત્યારે તે ઉર્વાને નવું ફોન આપે છે, જેના માટે તેણે ખર્ચ કરવો પડે છે. ઉર્વા આ પર ગુસ્સા થાય છે, પરંતુ રચિત સહજતાથી સમજાવે છે કે ફોન વગર તે ઉર્વાને કઈ રીતે સંપર્ક કરશે. આખરે, રચિત ઉર્વાને કહે છે કે પેમેન્ટ તેને કરવી પડશે, અને વાતચીતમાં મસ્તીભરું માહોલ જોવા મળે છે. પ્રતિક્ષા- ૨૪ Darshita Jani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 207k 2.7k Downloads 5.8k Views Writen by Darshita Jani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “માસી એક કામ હતું થોડું...”“હં બોલને...”“મારી ફ્રેન્ડ છે, મારી સાથે મુંબઈથી જ આવી છે. પણ મારે એક અરજન્ટ કામ છે તો પાછુ જવું પડે એમ છે. સો ૨ દિવસ એ અહિયાં રહી શકે. અમદાવાદમાં એ કોઈને નથી ઓળખતી એટલે...” રચિતે સીધી જ વાત કરી“અરે પૂછવાનું હોય કંઈ, ચોક્કસ રહી શકે.” મનસ્વીએ પણ વધુ વિચાર્યા વિના હા કહી દીધી “હેલ્લો...” દરવાજેથી અંદર એન્ટર થતા ઉર્વા સ્મિત સાથે બોલી.મનસ્વી અને ઉર્વાની આંખો અથડાઈ ને મનસ્વી જોઈ જ રહી ઉર્વાને. વિખરાયેલા ખુલ્લા વાળ, ચેહરા પર થોડો એવો થાક, ઉજાગરા વાળી આંખો, સાવ સાદા જીન્સ અને ટોપમાં હોવા છતાં નિખરતું વ્યક્તિત્વ અને મોહક સ્મિત.“આવ બેસ Novels પ્રતિક્ષા રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા??? More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા