કથામાં જય, એક સાત વર્ષનો છોકરો, પોતાની માતાને બોલાવે છે કારણ કે તે એક કબુતર બચાવવા માટે કાળજી લઈ રહ્યો છે. જયને કબુતર પતંગની દોરીમાં ફસાયેલું મળતું હોય છે અને તે એક બિલાડીથી તેને બચાવે છે. જયની માતા, જયની ચિંતા અને જજ્બા જોઈને, કબુતર માટે મદદ કરે છે. જય કબુતર સાથે મિત્રતા ધરાવતો માનતો હોય છે, અને母, ડર અને દયા અનુભવે છે. તેઓ કબુતર માટે એક ટોપલી બનાવે છે અને તે માટે ખોરાક પૂરો પાડે છે. આખો દિવસ કબુતર વિશે ચર્ચા ચાલે છે, અને જય કબુતરનો સંભાળ રાખવા માટે ઉત્સુક છે.
પારેવડું
Niyati Kapadia
દ્વારા
ગુજરાતી બાળ વાર્તાઓ
Five Stars
1.2k Downloads
4.8k Views
વર્ણન
Bookmark પારેવડુંપારેવડુંપારેવડુ“મમ્મા.. મમ્મા.. જલદી આવને, હટ, હટ, ચાલજા! મમ્મા....”જયની બુમાબુમ સાંભાળીને મને ધ્રાસકો પડ્યો. અવાજ ઉપર, ધાબા પરથી આવી રહ્યો હતો. બબ્બે પગથિયાં કુદતી, લગભગ દોડતી જ હું ઉપર ભાગી. જય મારો સાત વરસનો, નાનકડો દીકરો આમ બુમો, એમનેમ ન પાડે! શું થયું હશે?હું ઉપર પહોંચી એવી મારી નજર દીકરા ઉપર ગઈ, એ હેમખેમ હતો! હવે મને શ્વાસ લેવાનું યાદ આવ્યું. હું ખૂબ ખરાબ રીતે હાંફી રહી હતી. માંડ મારા મોમાંથી આટલા શબ્દો નીકળ્યા, “શું છે લલ્લા? હું થયું?”“આ જો!” પ્રસન્નતાથી ભરેલા મુખ અને આંખો સાથે એણે એક બાજુ ખુણામાં આંગળી ચિંધી. ત્યાં એક કબુતર ખુણામાં લપાઇને બેઠું હતું, “આ
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા