આ વાર્તામાં શેઠ ધરમચંદ, તેમની પત્ની અને દીકરી શ્વેતા વચ્ચેના સંવાદને દર્શાવવામાં આવ્યો છે. શેઠાણીજી, જેમણે ક્યારેય શેઠ સાથે વિરોધ કરવામાં નથી આવી, આજે પોતાની દીકરીના સંસારને લઈને વ્યાકુળ છે. તેઓ શેઠને સમજાવે છે કે તેમના કરેલા કર્મોનું ભુગતાન તેમના સંતાનોને કરવું પડે છે, અને તેઓને પોતાની દીકરીના દુઃખી હોવાના કારણે ચિંતા છે. શ્વેતા, પોતાની માતાના આંસુઓને જોઈને સહન નથી કરી શકતી, અને તે પણ કહે છે કે માતા અને પિતા બંનેના પ્રેમમાં તફાવત છે, પરંતુ બંનેએ સંતાનોની ખુશી માટે અલગ રીતે પ્રયત્નો કર્યા છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે પરિવારમાં પ્રેમ અને દુઃખ બંને હોય છે, અને સંસારના ભારને સંતાનો પર ન મૂકવાનો પ્રયાસ છે. કર્મયોગી કાનજી-૪ BINAL PATEL દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 19.6k 2.2k Downloads 5.7k Views Writen by BINAL PATEL Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કર્મયોગી કાનજી-૪શેઠ ધરમચંદ, વેવાઈ અને શ્વેતા બેઠા છે ત્યાં શેઠાણીજી આવે છે અને કાંઈક અનુરોધ કરવા ઈચ્છે છે.હવે આગળ, 'શેઠ, આજ દિન સુધી મેં ક્યારેય તમારી સામે બોલવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેય કોઈ નિર્ણય પર આશંકા કરી નથી પરંતુ આજે મારુ મન વ્યાકુળ થઇ ગયું છે. આજે વાત મારી દીકરીના ઘરની છે, એના સંસારની છે અને હું મારી દીકરીના આંખના આંસુ જોઈ નથી શક્તિ એટલે આજે મારે બોલવું પડ્યું છે એની માફી ઈચ્છું છું.', શેઠાણી નમ્રતાથી બોલ્યા. 'બોલો શેઠાણી, શું કેહવું છે તમારે?', શેઠ આજુ-બાજુ જોઈને બોલ્યા. 'શેઠ, હું સાચી છું કે ખોટી એ વાતની પુષ્ટિ તમે જ કરજો Novels કર્મયોગી કાનજી કર્મયોગી કાનજી 'કાનજી, શું તમે આમ ચૂપ બેસી રહ્યા છો?? કશું કેહવું નથી તમારે? ચૂપ રેહવું એ તમારા અસ્તિત્વને ઠેસ પહોંચાડે છે, તમારી પ્રતિષ્ઠાને પગ... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા