આ વાર્તામાં પૂજન અને દિશાના વચ્ચે પ્રેમની જટિલતાઓને દર્શાવવામાં આવી છે. પૂજને દિશાને પ્રપોઝ કર્યું, પરંતુ દિશાએ તેને ઈગ્નોર કર્યું. દિશાની કોલેજ ફ્રેન્ડ સંધ્યાના ઘરે એક પાર્ટીનું આયોજન થયું, જ્યાં પૂજન અનામંત્રિત રીતે હાજર હતો. પાર્ટીમાં દિશા અને પૂજન વચ્ચેના સંબંધોની તણાવ અને દિશાની ઇજ્ઞોરન્સને પ્રગટ કરવામાં આવ્યું છે. દિશા દ્વારા પૂજનના પ્રત્યેના લાગણીઓ અને તેની મિત્ર ખુશી સાથેના સંવાદો વચ્ચેનો વિસંગતિ દર્શાવવામાં આવી છે, જે પૂજનને ઝઝૂકમાં મૂકી દે છે. પૂજનની માનસિક પરિસ્થિતિ અને દિશા વિશેની તેની લાગણીઓ વચ્ચે કશુક સંશય અને વિમર્શ થાય છે, જે અંતે પૂજનને વોશરૂમમાં જવા માટે પ્રેરણા આપે છે, જ્યાં તે શાંતિ મેળવવાનો પ્રયત્ન કરે છે. મારો પ્રેમ અને તારી વાર્તા - 2 Rohit Prajapati દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 12.2k 2.6k Downloads 6.4k Views Writen by Rohit Prajapati Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પાછળના લેખમાં જાણ્યું કે પૂજને સાહસ કરીને દિશા સામે પ્રેમુલ્ટી(પ્રેમની ઉલટી) કરી ,"વિલ યૂ મેરી મી?દિશાએ એટલા જ સાહસથી જવાબ વાળીને પૂજનનું દિલ ખંખેર્યુ. ખંખેર્યુ એટલા માટે કેમકે હજુ તોડ્યું નહોતું. પૂજન પાસે હજુ પણ દિશાના દીલને પીગળાવવાની તક હતી. દિશાની કોલેજ ફ્રેન્ડ સંધ્યાના ઘરે પાર્ટીનું આયોજન થયેલું હતું. પૂજન દિશાના ફ્રેન્ડ તરીકે અનામંત્રિત જગ્યાએ હાજરી પુરાવવા આવેલો હતો. અહીં મોટા ભાગે છોકરીઓનો જમાવડો હતો. ત્રીસ જણને આમંત્રણ હતું એમાથી સત્તર છોકરીઓ,આઠ છોકરા અને એક અનામંત્રિત પૂજન હતો. દિશાએ પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી જ પૂજન દિશાના દરેક ફ્રેન્ડને ગર્મજોશી પૂર્વક મળી રહ્યો હતો. કોઈ કોઈ ઉત્સાહી ફ્રેન્ડ દિશાને તો હગ Novels મારો પ્રેમ અને તારી વાર્તા પૂજનને નાનપણથી જ કોઈક એને લાડ લડાવે એ ગમતું. એને સતત એવું થતું કે કોઈ આખો દિવસ એના ગાલ પર આમ હળવી હળવી ટપલી મારતું રહે. કોઈ પ્રેમથી કાલી કાલી બોલીમાં... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા