ही कथा हजरत मुहम्मद यांच्या जन्मदिनाच्या साजऱ्याबद्दल आहे. त्यांच्या आगमनाने पृथ्वीवर प्रकाश आणि आनंद फेलावला आहे. लोक आनंदाने झूमत आहेत कारण मुहम्मद यांची मिलाद येत आहे. त्यांनी चंद्राचे दोन तुकडे करून दाखवले आणि त्यांच्या शिक्षणानुसार जीवन जगण्याचे आवाहन केले आहे. कथेत आत्मीयतेचा महत्त्व अधोरेखित करण्यात आले आहे आणि हजरत मुहम्मद यांच्या मार्गदर्शनानुसार अमन आणि शांती फैलावण्याचे आवाहन केले आहे. सत्य, बंधगी आणि प्रार्थना यांचे महत्त्व जीवनात आणण्यास सांगितले आहे. त्यांच्या संदेशाने समाजात शांतता आणि एकता येण्याची आशा व्यक्त केली आहे. ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૬) Irfan Juneja દ્વારા ગુજરાતી કવિતાઓ 4 1.5k Downloads 3.1k Views Writen by Irfan Juneja Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આત્મીયતાજેના આવવાથી ફેલાયો ધરતીપર નૂર,મારા મુહંમદની મિલાદ આવી રહી છે, ખુશીઓથી ઝૂમી ઉઠ્યું છે આ જગ,મારા આકાની મિલાદ આવી રહી છે, જેમણે બતાવ્યો પરચો કરી ચાંદના બે ટુકડા,અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે, જીવન જીવીએ એમના બતાવ્યા રસ્તે ચાલી,હજરત મુહંમદ મુસ્તફાની મિલાદ આવી રહી છે, રાખો આત્મીયતા એમની બતાવેલી દિશા પર,અમન સુકુન ફેલાવનાર આકાની મિલાદ આવી રહી છે, સત્ય, બંદગી ને દુઆ જીવનમાં ઉતારો,અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે..હું સ્વાર્થી છું..તને ફક્ત મારી જ માનું છું,તને દિલથી અનહદ ચાહું છું,એટલે જ લોકો કહે છે,હું સ્વાર્થી છું.. પળે પળમાં તને અનુભવું છું,તને પામવાનો સ્વાર્થ સેવુ છું,એટલે જ લોકો કહે છે,હું સ્વાર્થી Novels ઈરફાન જુણેજાની કવિતાઓ દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂત... More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા