મેઘા બીજા દિવસની સાંજે તૈયાર થઈ રહી હતી. પૃથ્વી તેના રૂમમાં આવ્યો અને બંને વચ્ચે અરીસામાં નજર મળી. પૃથ્વીએ મેઘાને સ્પર્શ કરવાના પ્રયાસ કર્યા, પરંતુ મેઘા નારાજ થઈ ગઈ. પૃથ્વીનું માનવું હતું કે મેઘા તેને ગમે છે, પરંતુ તે પોતાના ભાવનાઓને છુપાવે છે. પૃથ્વી મેઘાને પકડીને આલિંગન કર્યું અને Kiss કર્યું. મેઘા ડીનર માટે જવા માટે પૃથ્વીનો પ્રશ્ન ટાળી રહી હતી, જે તેને સ્પષ્ટ હતું કે તે પણ પૃથ્વીને ચાહે છે. બંન્ને ડીનર માટે ગયા, જ્યાં પૃથ્વીએ સુંદર સજાવટ કરી હતી. ડીનર બાદ, બંને દરિયાકિનારે બેઠા, જ્યાં પૃથ્વી મેઘાને જીવનમાં છુપાયેલી લાગણીઓ વિશે સમજાવતો હતો. આ વાર્તામાં પ્રેમ, સંકેતો અને લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. ધરબાયેલી સંવેદના - ભાગ ૯ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 117.7k 3.2k Downloads 5.3k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજા દિવસની સાંજે મેઘા તૈયાર થઈ રહી હતી. શોર્ટ ટીશર્ટ અને જીન્સ પહેર્યો હતો. મેઘાના રૂમમાં પૃથ્વી આવે છે. મેઘા અરીસાની સામે ઉભી હતી. પૃથ્વી એની એકદમ નજીક આવીને પાછળ ઉભો રહ્યો. બંનેની અરીસામાં નજર ટકરાય છે. પૃથ્વી અરીસામાંથી મેઘાની નાભિ પર પડે છે. પૃથ્વીએ મેઘાના પેટ પર હાથ ફેરવ્યો.મેઘા:- "તું આવી રીતે મને સ્પર્શ ન કરી શકે."પૃથ્વી:- "હું સ્પર્શ કરું તે તને નથી ગમતું?"મેઘા:- "નથી ગમતું."પૃથ્વી:- "ઑહ રિયલી મેઘા..!! જો તને ન ગમતું હોત ને તો તું મને એક થપ્પડ મારી દેત. યાદ છે તને પાર્ટીમાં એક છોકરાએ તારો હાથ પકડ્યો હતો તો તે એને થપ્પડ મારી દીધી Novels ધરબાયેલી સંવેદના લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષ... More Likes This અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા